AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની નોટ પર આ ત્રાંસી રેખાઓ કેમ હોય છે? આની પાછળ રહેલું રહસ્ય જાણો

આપણે કરન્સીની વેલ્યુ (કિંમત) જોઈને તેના બદલામાં સામાન ખરીદી લઈએ છીએ પણ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે, આખરે આ રેખાઓનો કરન્સીમાં અર્થ શું છે?

| Updated on: Jan 30, 2026 | 7:52 PM
Share
દુનિયાના દરેક દેશમાં વસ્તુઓની ખરીદ-વેચાણ માટે કરન્સી (ચલણ) નો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાંક ડોલર, ક્યાંક યુરો તો ક્યાંક રૂપિયાનો ઉપયોગ થાય છે. એવામાં ભારતમાં કરન્સી તરીકે રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, શું તમે ક્યારેય આ નોટોને ધ્યાનથી જોઈ છે? આ નોટોની કિનારી પર ઘણા પ્રકારની ત્રાંસી રેખાઓ દોરેલી હોય છે.

1 / 5
ભારતમાં અલગ-અલગ વેલ્યૂની નોટો છપાય છે, જેમાં 05 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની કરન્સીનો સમાવેશ થાય છે. જો તમે ક્યારેય ભારતીય નોટોને ધ્યાનથી જોઈ હશે, તો જણાશે કે તેની કિનારી પર કેટલીક રેખાઓ દોરેલી હોય છે. આ રેખાઓ નોટની કિંમત મુજબ વધતી-ઘટતી રહે છે. ભાગ્યે જ કોઈનું ધ્યાન આના પર જતું હોય છે અને જો જાય તો પણ તેમને કદાચ જ આનો અર્થ ખબર હશે.

2 / 5
નોટોની કિનારી પર છપાયેલી આ રેખાઓ વાસ્તવમાં 'બ્લીડ માર્કસ' (Bleed Marks) કહેવાય છે. આ રેખાઓ નોટોની કિંમત મુજબ વધતી અને ઘટતી રહે છે. હકીકતમાં, આ રેખાઓ ખાસ કરીને દ્રષ્ટિહીન (Blind) લોકો માટે બનાવવામાં આવી છે. આની મદદથી જે લોકો જોઈ શકતા નથી, તેઓ નોટની કિંમત સમજી શકે છે, જેથી કોઈ તેમને છેતરી ન શકે.

3 / 5
ભારતીય ચલણમાં 100 રૂપિયાથી લઈને 2000 સુધીની નોટો પર આ રેખાઓ હોય છે. આના પર આંગળીઓ ફેરવીને દ્રષ્ટિહીન લોકો નોટની સાચી કિંમત જાણી શકે છે. ભારતીય ચલણ બનાવનારાઓએ દ્રષ્ટિહીન લોકોની સુવિધા માટે આ રેખાઓ બનાવી છે.

4 / 5
દરેક નોટ પર તેની કિંમત મુજબ રેખાઓ હોય છે. જો તમે 100 ની નોટ લો, તો જણાશે કે તેની બંને બાજુ ચાર રેખાઓ હોય છે. 200 ની નોટમાં પણ ચાર રેખાઓ હોય છે પરંતુ તેની સાથે બે શૂન્ય (મીંડા) પણ હોય છે. 500 ની નોટ પર બંને બાજુ પાંચ રેખાઓ અને 2000 ની નોટ પર સાત રેખાઓ હોય છે. આ બધી રેખાઓ ઊપસેલી હોય છે, જેથી દ્રષ્ટિહીન લોકો તેને સ્પર્શ કરીને નોટની કિંમત સમજી શકે.

5 / 5

આ પણ વાંચો: ભારતમાં ‘ગોલ્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા’ ક્યાં આવેલું છે? આખરે આ શહેર કઈ રીતે દેશના સોના ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું?

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

g clip-path="url(#clip0_868_265)">