AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ વચ્ચે શું છે તફાવત ? જાણો સટ્ટાબાજી વિશે

Match Fixing vs Spot Fixing: તાજેતરના સમયમાં ઉદભવેલા આ સ્પોટ ફિક્સિંગે ક્રિકેટની છબીને કલંકિત કરી છે, જેને ઘણીવાર જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્પોટ ફિક્સિંગ શું છે અને તે મેચ ફિક્સિંગથી કેટલું અલગ છે તે સમજવું જરૂરી છે. ચાલો જાણીએ ક્રિકેટજગતના આ ગેરકાયદે થતા કામો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 1:25 PM
Share
 ક્રિકેટ કે અન્ય રમતોમાં ફિક્સિંગ શબ્દ કંઈ નવો નથી. આજકાલ મેદાનથી દૂર બેસીને લોકો સટ્ટાબાજી પણ કરતા હોય છે. જેમા સામાન્યથી લઈને બિઝનેસમેન લોકો પૈસા લગાવતા હોય છે.

1 / 5
પરંતુ તાજેતરના સમયમાં ઉદભવેલા આ સ્પોટ ફિક્સિંગે ક્રિકેટની છબીને કલંકિત કરી છે, જેને ઘણીવાર જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. ક્રિકેટ સિવાય ફૂટબોલ જેવી રમતોમાં પણ મેચ અને સ્પોટ ફિક્સિંગના કિસ્સાઓ સાંભળવા મળ્યા છે.

2 / 5
આવી સ્થિતિમાં સ્પોટ ફિક્સિંગ શું છે અને તે મેચ ફિક્સિંગથી કેટલું અલગ છે તે સમજવું જરૂરી છે.

3 / 5
 સ્પોટ ફિક્સિંગ કરવા માટે તૈયાર બુકીઓ મેદાનમાં રમતા ક્રિકેટરોને સંદેશો આપે છે કે તેઓ છેલ્લી ઓવરમાં 6 કે તેથી વધુ રન ન બનાવવા જોઈએ નહીં. જેથી મેચના પરિણામને અસર થાય છે. તેમજ કોઈને કોઈ શંકા નથી અને બુકીઓ નફો કરે છે.

4 / 5
મેચ ફિક્સિંગ આનાથી સાવ અલગ છે. આમાં બહુવિધ ખેલાડીઓ દ્વારા છેતરપિંડીનો સમાવેશ થાય છે અથવા કેટલીકવાર આખી ટીમ ઇરાદાપૂર્વક હારી જાય છે. વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે ફિક્સિંગના દાયરામાં ઘણા ખેલાડીઓએ 'સંકલન' બતાવીને મેચના પરિણામને પ્રભાવિત કર્યા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">