ક્રિકેટમાં પણ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે આ ક્રિકેટરો, જાતે જ કરી ચૂક્યા છે ખુલાસા

સુરેશ રૈનાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાને સાથે થયેલા રેગિંગનો ખુલાસો કર્યો હતો. આ પહેલા વિરાટ કોહલી પણ પોતાની સાથે ટીમ ઈન્ડિયામાં થયેલા રેગિંગ વિશે કહી ચૂક્યા છે. વિરાટને સચિનના પગે પડવું પડ્યું હતુ.

| Updated on: Dec 06, 2023 | 3:45 PM
તમે એ વાત તો સાંભળી હશે કે, કોલેજમાં કે પછી કોઈ મોટી યુનિવર્સિટીમાં  રેગિંગની વાત સાંભળી હશે. પરંતુ આજે તમે સાંભળીને હેરાન થઈ જશો કે, ભારતીય ક્રિકેટ ટીમના પણ કેટલાક ખેલાડીઓ રેગિંગનો શિકાર બની ચૂક્યા છે. કેટલાક નવા ખેલાડીઓ સાથે સિનિયર ખેલાડી રેગિંગ કરતા હતા.

1 / 5
વિરાટ કોહલી પહેલી વખત જ્યારે ટીમ ઈન્ડિયામાં આવ્યો તે સમયે તે રેગિંગનો શિકાર બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા દિવસે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં ગયો ત્યારે યુવરાજ અને હરભજને મજાક કરવાનું શરુ કર્યું હતુ. બંન્નેએ કહ્યું ટીમ ઈન્ડિયામાં કોઈ પણ નવો ખેલાડી આવે છે સચિનને પગે લાગે છે. પરંતુ સીનિયરની વાત સાંભળી વિરાટ સચિના પગે પડી ગયો હતો.

2 / 5
વિરાટ કોહલી જે સમયે સચિન તેંડુલકરના પગે લાગ્યો તો સચિન ખુબ હેરાન રહી ગયો હતો. સચિને વિરાટને પુછ્યું કે, તે આવું કેમ કરી રહ્યો છે તો વિરાટે સમગ્ર વાત જણાવી  હતી. ત્યારબાદ સચિન યુવરાજ અને હરભજનથી ખુબ નારાજ થયો હતો.

3 / 5
સુરેશ રૈના પણ પોતાની બાયોગ્રાફી બિલીવમાં લખ્યું હતુ કે, લખનઉના સ્પોર્ટસ હોસ્ટેલમાં તે સિનિયર ખેલાડીના નિશાન પર હતા. સીનિયર ખેલાડી તેની પાસે પોતાના અંગત કામો કરાવતા હતા. રેગિંગના અલગ અલગ રીત અપનાવતા હતા. ક્યારેક તો મુર્ગા તો ક્યારે મોંઢા પર પાણી ફેંકતા હતા.

4 / 5
રવિ શાસ્ત્રી અને સંદિપ પાટિલે સુનીલ ગાવસ્કર સાથે મજાક કરી હતી.1982માં ક્રિકેટ મેદાનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાનની વાત છે. જ્યારે  રવિ શાસ્ત્રી અને સંદિપ પાટીલે કહ્યું કે, તે વ્યક્તિ એટલે કે, સુનીલ ગાવસ્કર તેના વિશે ગાર્ડને કહ્યું કે, આ વ્યક્તિ જો એમ કહે કે, હું ભારતીય ટીમનો કેપ્ટન છું તો વાત સાચી નથી, ખુબ લાંબી વાતચીત ગાવસ્કરે ગાર્ડ સાથે કરી કે હું સુનીલ ગાવસ્કર છે પરંતુ તે માનવા તૈયાર જ ન હતો. અંતે બંન્નેએ કહ્યું કે, આ માત્ર મજાક હતી .

5 / 5

Latest News Updates

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">