AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. વિરાટના પિતા પ્રેમ કોહલી વકીલ હતા, જ્યારે તેની માતા સરોજ કોહલી ગૃહિણી છે. વિરાટ કોહલી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. વિરાટને દરેક લોકો પ્રેમથી 'ચીકુ' કહે છે.આવો જાણીએ વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે

| Updated on: Jul 16, 2026 | 8:01 AM
Share
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સના બોલરોસામે અડધી સદી ફટકારી અને ટીમને 4 વિકેટે જીત અપાવી હતી. કોહલીએ 77 રનની શાનદાર ઈનિંગ રમી. આ દરમિયાન કોહલીએ સિઝનની પોતાની પ્રથમ અડધી સદી માત્ર 31 બોલમાં ફટકારી હતી. આઈપીએલ 2024માં સૌથી વધુ રન કરનાર ખેલાડી પણ બન્યો છે.

1 / 9
 વર્ષ 2006માં જ્યારે વિરાટ માત્ર 18 વર્ષનો હતો ત્યારે બ્રેઈન સ્ટ્રોકના કારણે તેના પિતાનું અવસાન થયું હતું. તે દરમિયાન વિરાટ દિલ્હી અને કર્ણાટક વચ્ચે રણજી મેચ રમી રહ્યો હતો.  તેના પિતાના મૃત્યુના બીજા દિવસે, કોહલી બેટિંગ કરવા આવ્યો અને તેણે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

2 / 9
પ્રેમ કોહલીના મૃત્યુ બાદ વિરાટનો પરિવાર આર્થિક સંકટમાં ડૂબી ગયો હતો. માતા સરોજે તેના બાળકોને પ્રોત્સાહિત કર્યા. વિરાટ કોહલી તેની માતાને તેની સૌથી મોટી મોટિવેટ માને છે.

3 / 9
વિરાટ કોહલીની બહેન ભાવનાના લગ્ન સંજય ઢીંગરા સાથે થયા છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે. બંનેને બે બાળકો મહેક અને આયુષ છે. મહેક અને આયુષ તેમના મામા વિરાટને ખૂબ જ પ્રિય છે.

4 / 9
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીના લગ્ન ચેતના સાથે થયા છે. બંનેને આરવ કોહલી નામનો પુત્ર છે. વિરાટ અને તેનો ભત્રીજો આરવ ઘણીવાર સાથે જોવા મળે છે. આરવ આઈપીએલ મેચો દરમિયાન મેચમાં આરસીબીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.

5 / 9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં અનુષ્કા અને વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ એક ખાનગી સમારોહમાં હાજરી આપી હતી. ત્યારબાદ 11 જાન્યુઆરી 2021ના રોજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા.

6 / 9
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક સુંદર બાળકીના માતા-પિતા છે. વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

7 / 9
વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ પોતાનું ટેસ્ટ ડેબ્યુ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિરાટ કોહલીએ પોતાના સંન્યાસની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

8 / 9
આ વર્ષે આરસીબીએ ખિતાબ પોતાને નામ કર્યો છે18 વર્ષમાં પહેલી વાર IPL જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ જીત જેટલી ટીમની છે તેટલી જ ચાહકોની પણ છે.આઈપીએલ 2025માં 657 રન 144.71ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">