AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી અને ધોની દક્ષિણ આફ્રિકામાં રમી શકશે? એબી ડી વિલિયર્સે આપ્યો જવાબ

ધોનીએ આઈપીએલમાં 250 મેચ રમી છે. તેને 218 ઈનિંગ્સમાં 5082 રન બનાવ્યા છે. ધોનીની એવરેજ 38.79 અને સ્ટ્રાઈક રેટ 135.92 છે. તે અપકમિંગ સિઝનમાં પણ રમતો જોવા મળશે. ચેન્નાઈએ તેને 19 ડિસેમ્બરે યોજાનારા ઓક્શન પહેલા રિટેન કર્યો છે.

| Updated on: Dec 04, 2023 | 7:00 PM
Share
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેન્સ છે. 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેને બે વખત ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યું છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા વિરાટ કોહલીના પણ ઘણા ફેન્સ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ બંને ખેલાડીઓને દક્ષિણ આફ્રિકામાં ટી20 લીગમાં રમતા જોવા માંગે છે.

2 / 5
દક્ષિણ આફ્રિકામાં ગયા વર્ષે ટી20 લીગ શરૂ કરવામાં આવી હતી. તેનું નામ એસએ 20 છે. એબી ડી વિલિયર્સ ઈચ્છે છે કે ધોની અને કોહલી તેમની કરિયરના અંતે એક એક સિઝન માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લે. એબી ડી વિલિયર્સને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે ભારતીય ખેલાડીઓને એસએ 20માં રમતા જોવા માંગે છે અને તેને ફની જવાબ આપ્યો.

3 / 5
એબી ડી વિલિયર્સે કહ્યું કે મને લાગે છે કે વિરાટને અહીં લાવવો ખૂબ જ શક્ય બનશે. તેના કરિયરના અંતે અમે તેને એક શાનદાર વિદાય આપી શકીએ છીએ. મેં રોબિન ઉથપ્પા અને આરપી સિંહ સિવાય કોઈ ખેલાડી સાથે આ અંગે ચર્ચા કરી નથી. એબી ડી વિલિયર્સે કહ્યું કે એસએ 20 ની બીજી સિઝનમાં ભારતીય ખેલાડીઓને રમતા જોવાનું શક્ય નથી, પરંતુ ત્રીજી કે પછીની સિઝનમાં આવું થઈ શકે છે. ડી વિલિયર્સને એસએ 20ની બીજી સીઝન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. "તે નિશ્ચિત નથી કે અમને કોણ મળશે, પરંતુ જો ધોની અને વિરાટ જેવા ખેલાડીઓ ત્યાં તેમની અંતિમ સિઝન રમે તો તે ચોક્કસપણે પ્રયાસ કરવા યોગ્ય છે."

4 / 5
ધોનીએ આઈપીએલમાં 250 મેચ રમી છે. તેને 218 ઈનિંગ્સમાં 5082 રન બનાવ્યા છે. ધોનીની એવરેજ 38.79 અને સ્ટ્રાઈક રેટ 135.92 છે. તે અપકમિંગ સિઝનમાં પણ રમતો જોવા મળશે. ચેન્નાઈએ તેને 19 ડિસેમ્બરે યોજાનારા ઓક્શન પહેલા રિટેન કર્યો છે. બીજી તરફ કોહલી આરસીબી તરફથી રમશે. આઈપીએલમાં તે અત્યાર સુધી 237 મેચ રમી ચૂક્યો છે. કોહલીના નામે 229 ઈનિંગ્સમાં 7263 રન છે. વિરાટે 37.25ની એવરેજ અને 130.02ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">