સૂર્યકુમાર યાદવ આ કંપનીનું હેલ્મેટ પહેરી મેદાનમાં કરે છે ચોગ્ગા છગ્ગાનો વરસાદ
સ્કુટર હોય કે પછી કોઈ બાઈક સૌથી જરુરી છે હેલ્મેટ, તમારા માથાને તો સુરક્ષિત રાખે છે સાથે તમારા વાળ, આંખ અને ચેહરાની પણ કાળજી રાખે છે તેવી જ રીતે જ્યારે ક્રિકેટર મેદાનમાં રમતો હોય છે,ત્યારે તે હેલ્મેટ પહેરેલું હોય છે. જેનું તે બ્રાન્ડ પ્રમોશન કરતો હોય છે. તો ચાલો જાણીએ સૂર્યકુમાર યાદવ કઈ કંપનીનું હેલ્મેટ પેહરે છે.

ઇનિંગ્સના કારણે સૂર્ય કુમાર યાદવ બ્રાન્ડ્સનો ફેવરિટ બની ગયો છે. મેદાનમાં મોટા શોટ મારવા માટે પ્રખ્યાત મિસ્ટર 360 તરીકે ઓળખાતો આ ક્રિકેટર અનેક કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તે મેદાનમાં ઉતરતાની સાથે છે અનેક બ્રાન્ડને પ્રમોટ કરતો જોવા મળે છે. તેમાંથી ખાસ વસ્તુ છે તેનું બેટ,

તેના શાનદાર પ્રદર્શનને કારણે બજારમાં તેની માંગ ઘણી વધી ગઈ છે. જાહેરાતની દુનિયામાં તે મોટી બ્રાન્ડ્સની પહેલી પસંદ બની રહી છે. મોટી બ્રાન્ડ સાથે તેના કરારની વધી રહી છે. એટલું જ નહીં તેમની કિંમત લગભગ 3 ગણી વધી ગઈ છે.

આપણે ફોર્મા હેલ્મેટની કિંમતની વાત કરીએ તો 499થી શરુ થઈને 3,419, 4 અને 9,188 સુધીનું હેલ્મેટ જો તમારે ખરીદવું હોય તો ઓનલાઈન અનેક વેબસાઈટ પર પણ મળી શકે છે. સૂર્યકુમાર યાદવ ફોર્મા હેલ્મેટનું બ્રાન્ડ પ્રમોશન કરે છે જેના તેને લાખો રુપિયા મળે છે.

વર્લ્ડ કપ 2023ના મેદાન પર ક્રિકેટર સૂર્યકુમાર યાદવની શાનદાર રહી હતી. હાલમાં સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની ટીમ બે મેચ જીતી પણ ચૂકી છે.