AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં આ 4 ટીમ વચ્ચે થશે ટક્કર, સૌરવ ગાંગુલીએ કરી મોટી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભવિષ્યવાણી કરી હતી. ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ટોપ-4 ટીમ જે સેમીફાઈનલમાં પહોંચશે, તેને લઈ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ખાસ વાત એ છે કે દાદાએ યજમાન દેશ પાકિસ્તાનનું નામ ટોપ-4 ટીમમાં સામેલ નથી કર્યું. જાણો ગાંગુલીએ કઈ ચાર ટીમોને સેમીફાઈનલમાં સ્થાન આપ્યું છે.

| Updated on: Feb 03, 2025 | 10:07 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા તેની મેચો દુબઈમાં રમશે. ટૂર્નામેન્ટ પહેલા આગાહીનો રાઉન્ડ વધુ તીવ્ર બન્યો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી વિશે ભવિષ્યવાણી કરતી વખતે ચાર સેમીફાઈનલિસ્ટ ટીમોના નામ આપ્યા હતા.

1 / 5
ગાંગુલીએ પોતાની ભવિષ્યવાણીમાં ચાર સેમી ફાઈનલિસ્ટ ટીમોમાં પાકિસ્તાનનું નામ સામેલ કર્યું નથી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ સિવાય આ વખતે પાકિસ્તાનની ટીમ પણ ટૂર્નામેન્ટની યજમાની કરી રહી છે.

2 / 5
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને પોતાની ભવિષ્યવાણીમાં સૌથી પહેલા ટીમ ઈન્ડિયાનું નામ લીધું હતું. આ સિવાય તેમણે બાકીની ત્રણ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કર્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગાંગુલીની આગાહી કેટલી સાચી સાબિત થાય છે.

3 / 5
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે યોજાશે. બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 09 માર્ચે રમાશે.

4 / 5
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાન અને ગ્રૂપ-Bમાં દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડને રાખવામાં આવ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ ટીમઓ સહિત ક્રિકેટ સાથે જોડાયેલ સમાચારો વાંચવા કરો ક્લિક

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">