27 september 2026

આ શહેરમાં ભીખ માંગવા માટે લાયસન્સ ફરજિયાત છે

Photo Credit - iStock

રસ્તાના કિનારે કેટલાક લોકો પૈસા માંગતા જોવા મળે છે.

Photo Credit - iStock

જેમને ભિખારી કહેવામાં આવે છે.

Photo Credit - iStock

ભારતમાં ભીખ માંગવા માટે કોઈ સરકારી લાયસન્સ લેવું પડતું નથી.

Photo Credit - iStock

સામાન્ય રીતે સરકાર ભિખારીઓની સંખ્યા ઘટાડવા માટે વિવિધ યોજનાઓ બનાવતી હોય છે.

Photo Credit - iStock

પરંતુ દુનિયામાં એક એવું શહેર છે, જ્યાં ભીખ માંગવા માટે લાયસન્સ ફરજિયાત છે.

Photo Credit - iStock

અહીં કોઈ વ્યક્તિ રસ્તા પર ભીખ માંગે તો તેને પહેલાં સરકારી પરવાનગી લેવી જરૂરી છે.

Photo Credit - iStock

સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જ તે વ્યક્તિ ભીખ માંગી શકે છે.

Photo Credit - iStock

આ અનોખો નિયમ વર્ષ 2019માં લાગુ કરવામાં આવ્યો હતો.

Photo Credit - iStock

સ્વીડનના એસ્કિલસ્ટૂના શહેરમાં ભીખ માંગવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock