AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલાઓને જ નહીં… પુરુષોને પણ થાય છે ‘બ્રેસ્ટ કેન્સર’, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’

બ્રેસ્ટ કેન્સરને લઈને સમાજમાં આજે પણ એક ગેરસમજ છે કે, આ ગંભીર બીમારી માત્ર મહિલાઓ પૂરતી જ સીમિત છે. જો કે, આ જીવલેણ રોગના સકંજામાં પુરુષો પણ આવી શકે છે. યોગ્ય જાગરૂકતાના અભાવે મોટાભાગના પુરુષો શરીરમાં દેખાતા પ્રાથમિક ઈશારાઓને મામૂલી ગણીને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરી બેસે છે. એવામાં જ્યારે આ ખતરાનો પર્દાફાશ થાય છે, ત્યારે સ્થિતિ અત્યંત નાજુક બની ચૂકી હોય છે.

| Updated on: Sep 29, 2026 | 2:27 PM
Share
'કેન્સર' એક એવી ખતરનાક બીમારી છે, જેનાથી જીવ પણ જઈ શકે છે. કેન્સર ઘણા પ્રકારનું હોય છે. આ એક એવી બીમારી છે કે, જે એકવાર થઈ જાય, તો માણસનું બચવું અશક્ય છે. મહિલાઓમાં અવારનવાર બ્રેસ્ટ કેન્સરના કેસ વધારે જોવા મળે છે. એવામાં મોટાભાગના લોકોને એવું લાગે છે કે, બ્રેસ્ટમાં કેન્સર માત્ર મહિલાઓને જ થાય છે પરંતુ એવું બિલકુલ પણ નથી.

1 / 7
પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. તેથી, તમારે કેટલીક સાવચેતીઓ પહેલાથી જ રાખવી જોઈએ. બ્રેસ્ટની નિપ્પલમાં દુખાવો થાય અથવા અજીબ જેવી ગાંઠ બની જાય, તો ડૉક્ટર પાસે જવું યોગ્ય રહેશે. જો તમે તેને એક નાનો સોજો, ગાંઠ કે ગૂમડું સમજીને ઇગ્નોર (અવગણના) કરી દેશો, તો આ તમારા જીવ માટે જોખમ ઊભું કરી શકે છે.

2 / 7
કેન્સરના શરૂઆતના લક્ષણમાં 'ગાંઠ' જ હોય છે. પુરુષની બ્રેસ્ટ કે નિપ્પલ પર પણ આ ગાંઠ થઈ શકે છે. અવારનવાર લોકોને લાગે છે કે, આ સામાન્ય ગાંઠ છે અને જાતે જ મટી જશે. લોકો તેને ઈજા, સોજો કે ગૂમડું સમજીને ઇગ્નોર કરી દે છે.

3 / 7
પુરુષોની બ્રેસ્ટમાં કેન્સર નિપ્પલના અસામાન્ય હોવા પર પણ થઈ શકે છે. આમાં નિપ્પલ પહેલા સામાન્ય હતી અને તે ધીમે-ધીમે અંદરની તરફ સંકોચાઈ રહી છે અથવા ધસી રહી છે. ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે, સામાન્ય બ્રેસ્ટની નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થવા લાગે છે અથવા તો લોહી, પરુ, પાણી જેવો પદાર્થ નીકળવા લાગે છે.

4 / 7
પુરુષોને બ્રેસ્ટમાં કેન્સર થઈ જાય છે પરંતુ તેમને ખબર પણ નથી પડતી. અચાનક છાતી પર સોજો આવી જવો અથવા કોઈ ઘા થઈ જવો, અંડરઆર્મ્સ (બગલ) પાસે લિમ્ફ નોડ્સનો સોજો કે ભારેપણું અનુભવાવું... આ બધા તેના લક્ષણો છે.

5 / 7
જો તમને પણ બ્રેસ્ટની નિપ્પલમાં ગાંઠ જેવું કંઈક અનુભવાય છે, તો તેને સામાન્ય સમજીને ઇગ્નોર કરવાની ભૂલ બિલકુલ ન કરો. તમે તરત જ ડૉક્ટર અથવા ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરો અને તેની સારવાર શરૂ કરાવો. ઘણા કેસમાં નિપ્પલને જ કાપી નાખવામાં આવે છે, જેથી કેન્સર આખા શરીરમાં ફેલાય નહીં.

6 / 7
કેન્સરથી બચાવ માટે તમારે નશાથી દૂર રહેવું જોઈએ. રોજ વ્યાયામ (કસરત) કરવો જોઈએ, પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. સમયે-સમયે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, જેથી કોઈ પણ બીમારી હોય, તો તેને સમયસર કાબૂમાં કરી શકાય અને તમારો જીવ બચાવી શકાય. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ જણાય, તો તરત જ ડૉક્ટર પાસે જરૂર જાઓ.

7 / 7
Disclaimer: આ આર્ટિકલ/અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગરૂકતા અને શૈક્ષણિક હેતુઓ માટે છે. તે કોઈ પણ પ્રકારે તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. શરીરમાં કોઈ પણ પ્રકારના અસામાન્ય લક્ષણો, ફેરફાર કે તકલીફ જણાય તો તુરંત જ લાયકાત ધરાવતા ડૉક્ટર અથવા તબીબી નિષ્ણાત (Oncologist) નો સંપર્ક કરવો.

PM મોદીએ કેમ ગણાવ્યા આમળાને સંજીવની? જાણો તે સુપરફૂડના ફાયદા અને ખાવાની સાચી રીત

Follow Us
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી

ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત

સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video

ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">