28-09-2026

ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર  ટોપ 5 બેટ્સમેન

ભારત-વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ વનડેમાં કોહલીએ ફટકારી સદી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વિરાટ કોહલીની 55મી ODI સદી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ 5 બેટ્સમેનમાં ત્રણ ભારતીય બેટ્સમેન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

55 સદી સાથે વિરાટ કોહલી ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

49 ODI સદી સાથે સચિન તેંડુલકર  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા ક્રમે છે  રોહિત શર્મા  તેણે 34 ODI સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

30 ODI સદી સાથે ઓસ્ટ્રેલિયાનો  રિકી પોન્ટિંગ  ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાના સનર્થ જયસુર્યાએ 28 ODI સદી ફટકારી છે અને તે પાંચમા ક્રમે છે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM