Gujarati News Photo gallery Sports photos Breaking News Asian Games 2026 india won gold medal in women 4x400m relay race
Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલ મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં મળ્યો હતો. કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ચોકડીએ મેડલ જીત્યો. ભારતે 3:29.69 મિનિટમાં દોડ પૂર્ણ કરી. આ ઇવેન્ટમાં બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
Share

ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો.
1 / 8

મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં ભારતની દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો.
2 / 8

કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ટીમે 4x400 મીટર રિલે રેસમાં રેસ જીતી ગોલ્ડ મેડલ જીત્યો.
3 / 8

ભારતીય મહિલા રિલે ટીમે 3:29.69 મિનિટમાં રેસ પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.
4 / 8

વિથ્યા રામરાજને અંતિમ 400 મીટરમાં બહેરીન અને ચીનની એથલીટને પાછળ છોડીને ભારતને બીજા સ્થાનથી પ્રથમ સ્થાને પહોંચાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.
5 / 8

મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં ભારતે ગોલ્ડ, બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
6 / 8

2026 એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ.
7 / 8

ભારતની મહિલા રિલે ટીમે એશિયન ગેમ્સમાં રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. (PC:X)
8 / 8
Related Photo Gallery
13 બોલમાં ફિફ્ટી ફટકારનાર ખેલાડીને CSKમાંથી બહાર કરવાની માંગ
2027 વનડે વર્લ્ડ કપ પછી કોહલી લેશે નિવૃત્તિ? બાળપણના કોચે કર્યો ખુલાસો
શિયાળામાં બાજરીના રોટલા ખાવાના 7 અદ્ભુત ફાયદા
સોનું કે ચાંદી? ₹1 લાખના રોકાણ પર કોણે આપ્યો સૌથી વધુ નફો?
ગોલ્ડ-સિલ્વર ETFને લઈને રોકાણકારોની બદલાઈ 'ચાલ'
બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે શું ખાવું અને શું ના ખાવું?
સોના-ચાંદીમાં રોકાણ કરવું 'જોખમી'? આ એક ચેતવણીએ વધારી ચિંતા
Amla Eating Tips : આમળા ક્યારે ખાવા જોઈએ?
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સોનું ₹9,440 સસ્તું થયું
ભાઈબીજના પવિત્ર દિવસે અમદાવાદમાં સોનાના ભાવ ઘટ્યા !
Equity : બેંકિંગ અને ફાઇનાન્શિયલ ફંડ્સમાં શાનદાર તેજી!
શું ડુંગળી પર પણ દેખાતા કાળા ડાઘ છે ઝેર સમાન ?
ભાઈબીજના પવિત્ર દિવસે સસ્તું થયું સોનું!
શું રાત્રે ફળો ખાવાથી ખરેખર વધી જાય છે બ્લડ શુગર ?
માનસિક થાકના 6 ગંભીર સંકેતો, ભૂલથી પણ ન કરતા અવગણના!
તમારી આ 4 ખરાબ આદતો બની શકે છે બ્રેન સ્ટ્રોકનું કારણ!
બાથરૂમ, વોશરૂમ અને રેસ્ટરૂમ વચ્ચે શું છે તફાવત?
Breaking News : ઇલેક્ટ્રિક વાહનની બેટરી કેટલી ચાર્જ કરવી હોવી જોઈએ?
એક જ એન્જિન હજારો ટન વજનની ટ્રેનને કેવી રીતે ખેંચે છે?
કાવ્યા મારન-અનિરુદ્ધ રવિચંદરના લગ્નની તૈયારીઓ શરૂ
બીજા લગ્નના 4 વર્ષમાં પતિથી અલગ થઈ અભિનેત્રી, જુઓ પરિવાર
ભાઈબીજ રાશિફળ: 12 રાશિઓ માટે સ્નેહ અને ધનલાભ
ભારતના 7 સુંદર આઇલેન્ડ: માલદીવ જેવો મળશે અદ્ભુત નજારો
હેલ્મેટ ખરીદતી વખતે આ 5 બાબતોનું ખાસ રાખો ધ્યાન
રિષભ પંત ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ફિટ, સીધો ટીમમાં મળશે મોકો?
અક્ષર પટેલ અને આશુતોષ શર્મા DC છોડશે? ફ્રેન્ચાઇઝીએ આપ્યો જવાબ
સોનામાં સિંગાપોરે રમ્યો 'મોટો દાવ', આખું 'ગોલ્ડ માર્કેટ' હચમચી ગયું
પુણે-વડોદરા નવા ફ્રેન્ચાઇઝ!... IPL 2028માં 2 નવી ટીમોની થશે એન્ટ્રી?
હાર્દિક પંડ્યા-અર્શદીપ સિંહનો ટ્રેડ કન્ફર્મ, જાણો કેટલા કરોડ મળશે?
ગુજરાત, દિલ્હી, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં બદલાયા સોનાને લગતા નિયમો
અમદાવાદ, ભાવનગર કે આણંદ... તમારા શહેરમાં આજે સોનાનો શું ભાવ છે?
અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા !
સોનાના ભાવમાં નરમાઈ ! ₹143,106 પર પહોંચ્યો MCX ગોલ્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે વરસાદને કારણે રદ કરાઈ
QR કોડમાં આ બોક્સ ત્રણ ખૂણામાં હોય છે, નીચેના ખૂણામાં કેમ નહીં? જાણો
શું ઓટો શેરોમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?
ધરપકડ થયાના 48 કલાક જેલમાં સરકારી કર્મચારી રહ્યો, સસ્પેન્ડ થશે
કન્ફર્મ ટિકિટ હોવા છતાં, તમે ટ્રેનમાં તમારી સીટ ગુમાવી શકો છો! જાણી લો
અમદાવાદ, મુંબઈ કે દિલ્હી... કયા શહેરમાં સોનું થયું સૌથી મોંઘું?
વધતા પ્રદૂષણની તમારા શરીર પર કેવી અસર થાય છે?
સ્ટાઇલ માટે એક ખભે બેગ લટકાવો છો? થઈ શકે છે આ 5 નુકસાન!
શું શર્ટના ડાબા ખિસ્સામાં મોબાઇલ રાખવાથી હૃદયના ધબકારા પર અસર થાય છે?
80 બોલમાં સદી ફટકાવનાર અર્જૂન રાજપૂતનો પરિવાર જુઓ
અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે, ખાવા-પીવામાં સંયમ રાખવો
પોસ્ટ ઓફિસ ATM: કેશ લિમિટ, ફ્રી ટ્રાન્ઝેક્શન અને ચાર્જીસ
વીઝા-ફ્રી મુસાફરીમાં પણ રોકી શકે ઇમિગ્રેશન? જાણો નિયમો
ચીનનો સોના પર 'મોટો દાવ'! હવે આ પગલાથી બજાર કઈ દિશામાં જશે?
પાતળા લોકોને પણ ડાયાબિટીસ થઈ શકે? જાણો વાસ્તવિકતા
₹30,000 ની નોકરીવાળા કેવી રીતે ભેગા કરી શકે છે '₹1 કરોડ'?
દિવાળી પછી ઘરમાં દેખાય આ 5 સંકેત તો વરસશે લક્ષ્મી કૃપા
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
ગીરસોમનાથ: રાખેજમાં શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન
સુરતમાં પોલીસના કબજામાં રહેલી 26 બાઇક બનીને રાખ
ભાઈબીજના દિવસે દ્વારકાધિશ મંદિરમાં ઉમટ્યુ માનવ મહેરામણ- જુઓ Video
Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ
જંગલના રાજાને જોવા પ્રવાસીઓની પડાપડી !
સાયબર ફ્રોડમાં વધ્યો AIનો ઉપયોગ, લોકોને સવાચેત રહેવા પોલીસની અપીલ
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
