AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Games 2026માં શું મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતી જશે? જાણો કેવી રીતે

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ (Asian Games )માં પુરુષોની ક્રિકેટ (Cricket ) નોકઆઉટ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હોવાથી, એવું લાગે છે કે ભારતીય ટીમ રમ્યા વિના પણ ગોલ્ડ મેડલ જીતશે. ચાલો જોઈએ કેવી રીતે.

| Updated on: Sep 29, 2026 | 10:57 AM
Share
એશિયન ગેમ્સ 2026ના નોકઆઉટ સ્ટેજ પર પુરુષ ક્રિકેટ ટીમની મેચ વરસાદનો સામનો કરી રહી છે. ક્વાર્ટર ફાઈનલમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં દરેક મેચમાં વરસાદનું વિધ્ન આવ્યું છે.

1 / 7
હવે એ સવાલ થાય છે કે, જો વરસાદ આવી રીતે વરસ્યો તો  આગળ સેમિફાઈનલ અને ફાઈનલમાં પણ વરસાદ આવ્યો તો ટીમ ઈન્ડિયા કોઈ પણ મેચ રમ્યા વગર ગોલ્ડ મેડલ જીતી લેશે?

2 / 7
એશિયન ગેમ્સના નિયમ મુજબ મેચ રદ થાય તો જે પણ ટીમની આઈસીસી રેન્કિંગ સારી હોય. તે ટૂર્નામેન્ટના આગળના રાઉન્ડમાં ટિકિટ મેળવે છે. હવે  જો આવી રીતે જોઈએ તો. ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલની વિજેતા જોવા મળી રહી છે. કારણ કે, તે આઈસીસી રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. તેની રેન્કિંગ એશિયન ગેમ્સમાં રમી રહેલી તમામ પુરુષ ટીમ કરતા સારી છે.

3 / 7
ભારતીય ટીમ એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. અહી તેમનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. 1 ઓક્ટોમ્બરના રોજ રમાનારી મેચ પણ જો વરસાદની ઝપેટમાં આવે તો સ્પષ્ટ વાત છે કે, શાનદાર રેન્કિંગના આધાર પર ટીમ ઈન્ડિયા ફાઈનલની ટિકિટ મળી જશે.

4 / 7
ફાઈનલના નિયમને લઈ આ વખતે એશિયન ગેમ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા રમ્યા વગર ગોલ્ડ મેડલ મળવો નક્કી છે. નવા નિયમ અનુસાર જો ફાઈનલ મેચ વરસાદના કારણે રદ થાય છે. તો આ વખતે બંને ટીમને ગોલ્ડ મેડલ મળશે.

5 / 7
આ નિયમ અપનાવવામાં આવ્યો છે, કારણ કે,ગત્ત એશિયન ગેમ્સની ફાઈનલ વરસાદના કારણે રદ થઈ હતી. જેના કારણે અફઘાનિસ્તાનથી શાનદાર રેન્કિંગના આધાર પર ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જુના નિયમની ખુબ અલોચના પણ થઈ હતી.

6 / 7
એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલ 1 ઓક્ટોમ્બરથી રમાશે. જ્યારે ફાઈનલ 3 ઓકટોમ્બરના રોજ રમાશે. હવે જો આ બંને મેચ પર વરસાદનું વિધ્ન આવે તો પુરુષ ક્રિકેટ ટીમને મેચ રમ્યા વગર ગોલ્ડ મેડલ મળવો નક્કી છે.

7 / 7

Breaking News : એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે? ગોલ્ડ મેડલ હવે ફક્ત બે ડગલાં દૂર અહી ક્લિક કરો

Follow Us
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો

સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

g clip-path="url(#clip0_868_265)">