AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’

આજના સમયમાં જ્યાં દરેક સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે સોનાને સૌથી મોટો અને ભરોસાપાત્ર સહારો માને છે, ત્યાં જ સપ્ટેમ્બર 2026ના આ દિવસોમાં સર્રાફા બજારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ એક સમાચારે મોટા-મોટા ટ્રેડર્સ અને રોકાણકારોના હોશ ઉડાવી દીધા છે.

| Updated on: Sep 29, 2026 | 4:21 PM
Share
સપ્ટેમ્બર 2026ના અંતમાં ભારતીય બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.48 લાખથી ₹1.52 લાખની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે MCX પર ઓક્ટોબર અને ડિસેમ્બરનો વાયદા ભાવ ₹1.47 લાખની આસપાસ છે.

1 / 8
બીજી તરફ, સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરને રોજ એક જ દિવસમાં ₹4,000 સુધીનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ (XAU/USD)નો ભાવ $4,142.32ની આસપાસ જળવાયેલો છે અને મોટાભાગના ટ્રેડર્સ તે $4,000 તરફ ગબડવાની ગણતરી રાખી રહ્યા છે.

2 / 8
હવે સવાલ એ છે કે, શું સોનું પ્રતિ 10 ગ્રામ ₹1 લાખથી પણ નીચે આવી શકે છે? હાલમાં મોટાભાગના એક્સપર્ટ્સ ભવિષ્યમાં આ શક્ય માનતા નથી પરંતુ તેને અશક્ય પણ ગણાવતા નથી. આ સાથે જ સોનાની ચમક ફીકી પડવાના 3 મુખ્ય કારણો સામે આવ્યા છે.

3 / 8
પ્રથમ કારણ, અમેરિકી ટ્રેઝરી યીલ્ડ અને ફેડના વ્યાજદરો છે. 10-વર્ષીય અમેરિકી બોન્ડ યીલ્ડ 5.2%ની આસપાસ પહોંચી ગઈ છે, જે છેલ્લા ઘણા વર્ષોની સર્વોચ્ચ સપાટી છે. યીલ્ડ વાસ્તવમાં ફેડ દ્વારા રેટ હાઇકની અપેક્ષાઓને કારણે વધી રહી છે. 'સોનું' કોઈ વ્યાજ આપતું ન હોવાથી, ઊંચી યીલ્ડ તેને ઓછું આકર્ષક બનાવે છે. ડોલર મજબૂત થવાથી પણ આંતરરાષ્ટ્રીય કિંમતો પર દબાણ આવે છે.

4 / 8
સામાન્ય રીતે ગોલ્ડને મોંઘવારી સામે હેજિંગનું સાધન માનવામાં આવે છે. ગોલ્ડ અવારનવાર ક્રૂડ ઓઇલ સાથે વધે છે પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં ચાલુ ગતિરોધને કારણે ગોલ્ડ અને ક્રૂડ વચ્ચે નેગેટિવ કોરિલેશન (Correlation) જોવા મળ્યું છે. હાલમાં, બ્રેન્ટ ક્રૂડ $110 પ્રતિ બેરલની આસપાસ છે. તેલના ઊંચા ભાવ મોંઘવારી વધારે છે, જેના કારણે ફેડ કડક નીતિ અપનાવવા મજબૂર બને છે. આ ચક્ર સોના અને ચાંદી બંને પર નકારાત્મક અસર પાડી રહ્યું છે.

5 / 8
ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડ હાલમાં $4,130-$4,150 પ્રતિ અંસની આસપાસ સાત અઠવાડિયાના નીચલા સ્તરે છે. ETF આઉટફ્લો અને નબળી રોકાણકાર માંગ સાથે ઘરેલું બજારમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

6 / 8
નવીન દમાણી (મોતીલાલ ઓસ્વાલ) જેવા કેટલાક વિશ્લેષકોએ પહેલા ઘટાડામાં ₹1.30-1.32 લાખ પ્રતિ 10 ગ્રામ સુધીના સુધારાની શક્યતા વ્યક્ત કરી હતી, જેને લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદીની ઉત્તમ તક માનવામાં આવી હતી.

7 / 8
ટેકનિકલ સપોર્ટની વાત કરીએ તો, હાલમાં ₹1.45-1.48 લાખ અને ત્યારબાદ ₹1.42-1.46 લાખ વચ્ચે ગોલ્ડ મેજર સપોર્ટ બતાવી રહ્યું છે. આ સિવાય મોટાભાગના બ્રોકરેજ હાઉસનો અંદાજ છે કે, વર્ષ 2026ના બાકીના સમયગાળામાં ઘરેલુ કિંમતો ₹1.40-1.60 લાખની રેન્જમાં રહી શકે છે. બીજું કે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કિંમતો $3,800-$4,000 સુધી ન ઘટે અને રૂપિયામાં ભારે નબળાઈ ન આવે ત્યાં સુધી કિંમતો પૂરેપૂરી ₹1 લાખની નીચે જવી હાલના તબક્કે મૂળ આધાર (Base Case) નથી.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર અને સોના-ચાંદી ધરાશાયી, FD પણ નકામી… હવે તમારા પૈસા ક્યાં સુરક્ષિત રહેશે? જાણો એક્સપર્ટ્સનો અભિપ્રાય

Follow Us
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video

Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન

રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો

મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ

વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">