AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મજૂરની દીકરીએ Asian Games 2026માં જીત્યો મેડલ, પિતાએ એથલીટ બનાવવા લીધી હતી લોન

ભારતીય મહિલા હાઈ જમ્પ એથ્લીટ પૂજા સિંહે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાના પિતા હંસરાજ દૈનિક મજૂર હતા અને એક સમયે પૂજાને ટુર્નામેન્ટમાં મોકલવા માટે તેમણે લોન લેવી પડતી હતી. હવે પૂજાએ પિતાના સંઘર્ષને સફળ બનાવતા એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.

| Updated on: Sep 29, 2026 | 7:07 PM
Share
એશિયન ગેમ્સના 10મા દિવસે ભારતે હાઈ જમ્પમાં મેડલ જીત્યો હતો.

1 / 8
હાઈ જમ્પ એથ્લીટ પૂજા સિંહે જોરદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

2 / 8
19 વર્ષીય પૂજા સિંહની આ પહેલી એશિયન ગેમ્સ હતી, અને તેણી તેની પહેલી જ ગેમ્સમાં મેડલ જીત્યો હતો.

3 / 8
પૂજા સિંહે 1.84 મીટરના જમ્પ સાથે મહિલાઓની હાઈ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

4 / 8
એશિયન ગેમ્સ હાઈ જમ્પ સ્પર્ધામાં પૂજા સિંહે તેના પહેલા જમ્પમાં 1.70 મીટરનો કૂદકો માર્યો. ત્યારબાદ તેણી 1.75 મીટર અને પછી 1.80 મીટર સુધી પહોંચી. તેણીએ 1.84 મીટરનો કૂદકો માર્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

5 / 8
પૂજા સિંહ માટે આ જીત મહત્વપૂર્ણ છે, કારણ કે તેના પિતા મજૂરી કામ કરે છે ત્યારે તેનો પરિવાર દિવસમાં માત્ર બે ટંકનું ભોજન કમાય છે.

6 / 8
પૂજાના પિતા હંસરાજ મજૂર છે. તેઓ હંમેશા રમતગમતમાં તેણીને ટેકો આપતા હતા, ઘણી વાર તેને ટુર્નામેન્ટમાં મોકલવા માટે લોન લેતા હતા.

7 / 8
હવે પૂજાએ પિતાના સંઘર્ષને સફળ બનાવતા એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. (PC:PTI/X)

8 / 8

Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">