AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 110 વર્ષ જૂના સ્ટેડિયમમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સ્ટેન્ડ, આ 2 ખેલાડીઓનું પણ વિશેષ સન્માન

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર ​​આર અશ્વિનને એક મોટું સન્માન મળવાનું છે. 110 વર્ષ જૂના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અશ્વિનના નામે એક સ્ટેન્ડ બનાવવામાં આવશે. આર અશ્વિન ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો કે શ્રીકાંત અને એસ વેંકટરાઘવનના નામ પર પણ સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે.

| Updated on: Sep 29, 2026 | 5:26 PM
Share
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં બોલિંગમાં માસ્ટર રહેલા સ્પિનર ​​આર અશ્વિનને એક મોટું સન્માન મળવાનું છે.

1 / 8
110 વર્ષ જૂના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અશ્વિનના નામે એક સ્ટેન્ડ બનાવવામાં આવશે.

2 / 8
આર અશ્વિન ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો કે શ્રીકાંત અને એસ વેંકટરાઘવનના નામ પર પણ સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે.

3 / 8
12 ડિસેમ્બરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે BBLના ઉદ્ઘાટન મેચ પહેલા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અશ્વિન અને શ્રીકાંત આ કાર્યક્રમમાં હાજર રહેશે.

4 / 8
આર અશ્વિનને ભારત માટે 106 ટેસ્ટ મેચોમાં 537 વિકેટ લીધી હતી. અશ્વિને વનડેમાં 156  અને T20માં 72 વિકેટ લીધી હતી.

5 / 8
ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 3503 રન બનાવ્યા છે, જેમાં 6 સદીનો સમાવેશ થાય છે.

6 / 8
કે શ્રીકાંતે ભારત માટે 43 ટેસ્ટમાં 2,062 રન અને 146 વનડેમાં 4,091 રન બનાવ્યા હતા.

7 / 8
એસ વેંકટરાઘવને ભારત માટે 57 ટેસ્ટમાં 156 વિકેટ, અને 15 વનડેમાં 5 વિકેટ પણ લીધી હતી. (PC-PTI)

8 / 8

Shubman Gill: ભારત માટે સૌથી ઝડપી 10 ODI સદી ફટકારવા છતાં શુભમન ગિલ કેમ કમનસીબ છે?

Follow Us
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video

Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન

રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો

મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ

વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

g clip-path="url(#clip0_868_265)">