AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉદિતિ સિંહ કોણ છે અને તે શું કરે છે? કરણ વાહી સાથે બ્રેકઅપ કર્યું અને સોશિયલ મીડિયા પર ફેમસ

Bigg Boss 20 : ફેમસ રિયાલિટી શો બિગ બોસ 20 ધમાલ મચાવી રહ્યો છે. બિગ બોસ 20માં એક એવી સ્પર્ધક પણ છે. જેને લોકો શાંત સ્પર્ધક કહી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે ઉદિતિ સિંહ અને શું કરે છે.

| Updated on: Sep 29, 2026 | 2:29 PM
Share
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20 હાલમાં કોન્ટ્રવર્સી અને મોટા ખુલાસાનો અડ્ડો બની ગયો છે.

1 / 7
શોમાં ટીવી અભિનેતા કરણ વાહીની એક્સ ગર્લફ્રેન્ડ ઉદિતિ સિંહ સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. તે પોતાના પાસ્ટ રિલેશનશીપને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા પણ કરી રહી છે.

2 / 7
હાલના એક એપિસોડમાં ઉદિતિ કરણ વાહી સાથે પોતાના સંબંધો પર ખુલ્લીને વાત કરી છે. આ સાથે ડોગને લઈ થનારા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો છે. જે લોકો ઉદિતિ સિંહને માત્ર કરણની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે જાણે છે. તો તેમને જણાવી દઈએ કે, ઉદિતિ એક મોડલ અને ડિજિટલ કન્ટેટ ક્રિએટર પણ છે.

3 / 7
ઉદિતિ સિંહ ચંદીગઢની રહેવાસી છે પરંતુ અભ્યાસ માટે લંડન થોડા સમય રહી હતી. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ફેશન શૂટ,ગ્લેમર્સ ફોટો અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી અપડેટ આપતી રહે છે.

4 / 7
ઉદિતિ સિંહ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર આવેલી જાને જાનમાં જોવા મળી ચૂકી છે. તેમજ હિમેશ રેશમિયાની સાથે સુરુરમાં પણ જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી 2024માં યે દિલ દિવાના અને 2025ની જસ્સી વેડ્સ જસ્સીમાં જોવા મળી હતી.

5 / 7
2019 માં જ્યારે કરણ વાહીએ સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા ત્યારે ઉદિતિએ વ્યાપકપણે ધ્યાન ખેંચ્યું. તેમના રોમેન્ટિક ફોટા વાયરલ થયા હતા.

6 / 7
જોકે, 2021 ની આસપાસ તેઓ અલગ થઈ ગયા. જોકે, "બિગ બોસ 20" ના ઘરમાં ઉદિતિની સ્પષ્ટવક્તા અને નીડર અંદાજ દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

7 / 7

ત્રીજી વખત ખતરો કે ખેલાડીમાં જોવા મળનાર કરણનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર

ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ

અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું

Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર

ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે

મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'

g clip-path="url(#clip0_868_265)">