AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિ-રવિ માત્ર 2 દિવસ કસરત કરવાથી દિલ હેલ્ધી રહેશે ? જાણો અઠવાડિયામાં કેટલા દિવસ વર્કઆઉટ કરવું હૃદય માટે છે જરૂરી

આજના વ્યસ્ત યુગમાં સોમથી શુક્રવાર વર્કઆઉટ કરવાનો સમય નથી મળતો? એટલે જ ઘણા લોકો શનિ અને રવિવારે જીમ કે રનિંગ કરીને કસરત પૂરી કરે છે! પરંતુ શું આ 'વીકન્ડ વોરિયર' સ્ટાઇલ તમારા દિલ માટે સલામત છે? હેલ્ધી હાર્ટ માટે અઠવાડિયામાં કેટલા મિનિટ કસરત કરવી જરૂરી છે, જાણો

| Updated on: Sep 29, 2026 | 4:30 PM
Share
વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે ઘણા લોકો સોમથી શુક્રવાર સુધી કસરત નથી કરી શકતા અને શનિ-રવિવારના દિવસે લાંબા સમય સુધી વર્કઆઉટ કરીને તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરે છે, જેને ડૉક્ટરો 'વીકન્ડ વોરિયર' એક્ટિવિટી કહે છે.

1 / 8
નિષ્ણાતો મુજબ, આખા સપ્તાહ દરમિયાન બિલકુલ શારીરિક શ્રમ ન કરવા કરતાં માત્ર વીકન્ડમાં કસરત કરવી પણ ફાયદાકારક તો છે જ.

2 / 8
પાંચ દિવસ નિષ્ક્રિય રહ્યા પછી અચાનક વીકન્ડમાં અતિશય ભારે વર્કઆઉટ કરવાથી સ્નાયુઓમાં ખેંચાણ (ચોટ) અને હૃદય પર અચાનક ભારે દબાણ આવવાનું જોખમ રહે છે.

3 / 8
હેલ્ધી હાર્ટ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ મધ્યમ તીવ્રતાવાળી (Medium-intensity) અથવા 75 મિનિટ હાઈ-ઇન્ટેન્સિટી એરોબિક એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવે છે.

4 / 8
દૈનિક રૂટિનમાં દરરોજ માત્ર 30 મિનિટ ઝડપી ચાલવું (Brisk Walk) એ હૃદયને સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે.

5 / 8
એરોબિક એક્સરસાઇઝ ઉપરાંત અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ મસલ્સ (સ્નાયુઓ) મજબૂત કરતી કસરતો પણ દૈનિક દિનચર્યામાં સામેલ કરવી જોઈએ.

6 / 8
ઓફિસ કે ઘરમાં સતત બેસી રહેવાને બદલે સીડીઓ ચડવી, સાયકલ ચલાવવી કે કામ વચ્ચે નાના-નાના એક્ટિવ બ્રેક લેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.

7 / 8
જો તમારી પાસે માત્ર શનિ-રવિનો જ સમય હોય તો જરૂર કસરત કરો, પરંતુ ધીમે-ધીમે અઠવાડિયાના અન્ય દિવસોમાં પણ 15-20 મિનિટની એક્ટિવિટી ઉમેરીને આખા સપ્તાહ દરમિયાન શરીરને એક્ટિવ રાખવાનો પ્રયાસ કરો.

8 / 8

Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ

Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર

ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ

અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું

Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર

ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે

મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'

g clip-path="url(#clip0_868_265)">