AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભાલા ફેંકમાં ભારતે જીત્યા બે મેડલ, યશવીર-રોહિતે કર્યો કમાલ

ભારતે છેલ્લી બે એશિયન ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંને મેડલ નીરજ ચોપરાએ જીત્યા હતા. એશિયન ગેમ્સ 2026માં ઈજાના કારણે નીરજ ચોપરા રમી રહ્યો નથી, તેમ છતાં ભારતના અન્ય બે ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. જોકે તેઓ ગોલ્ડ મેડલ ન જીતી શક્યા, પણ નીરજની ગેરહાજરીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી કમાલ કર્યો હતો.

| Updated on: Sep 28, 2026 | 8:51 PM
Share
28 સપ્ટેમ્બરના રોજ યોજાનારી પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ નીરજ ચોપરા વગર કેવું પ્રદર્શન કરશે અને તેઓ પોડિયમ સુધી પહોંચશે કે કેમ તે જોવા માટે ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી.

1 / 8
નીરજ છેલ્લી બે એશિયન ગેમ્સમાં ભાલા ફેંકનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે, તે ગેરહાજર હતો, અને સ્પર્ધામાં શ્રીલંકાનો વર્લ્ડ નંબર-1 રુમેશ પથિરાજ અને પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ, બંને મેડલના મજબૂત દાવેદાર હતા.

2 / 8
જોકે, ભારતના બે એથલીટ યશવીર અને રોહિતે દમદાર પ્રદર્શન કર્યું અને સતત બીજી એશિયન ગેમ્સમાં ભારત માટે બે મેડલ જીત્યા. બંને ગોલ્ડ મેડલ ભલે જીતી ના શક્યા પણ નીરજની ગેરહાજરીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને કમાલ કર્યો.

3 / 8
થ્રોના પહેલા ત્રણ રાઉન્ડ પછી બંને ભારતીય એથલીટ પ્રથમ અને બીજા સ્થાને હતા. રોહિતે તેના ત્રીજા થ્રોમાં 84.31 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, પહેલામાં 83.56 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો.

4 / 8
આ સમયે, એવું લાગતું હતું કે યશવીર અથવા રોહિત ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી શકે છે. પરંતુ આ વર્ષના સૌથી સફળ ભાલા ફેંકનાર તરીકે ઉભરી આવેલા શ્રીલંકાના રુમેશે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે આ શા માટે નંબર 1 છે.

5 / 8
જોકે, યશવીરે ત્યારબાદ પણ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું. તેણે પાંચમા થ્રોમાં 85.14 મીટરનું અંતર કાપ્યું અને પછી અંતિમ થ્રોમાં 85.72 મીટરનો થ્રો કરીને બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો. આ તેનો કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો પણ છે. જ્યારે રોહિતે સતત બીજી એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો હતો.

6 / 8
વર્લ્ડ નંબર 1 રુમેશે તેના ચોથા અને અંતિમ થ્રોમાં 88.55 મીટરના થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7 / 8
જ્યારે પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ ફરી નિષ્ફળ ગયો. કોમનવેલ્થ ગેમ્સમાં ફ્લોપ રહેલો અરશદ અહીં પણ નિષ્ફળ ગયો, તેણે ફક્ત 80.29 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો અને ચોથા સ્થાને રહ્યો. જોકે, આ તેની સીઝનનો શ્રેષ્ઠ હતો. (PC:PTI/X)

8 / 8

Breaking News: ઈજાગ્રસ્ત હોવા છતાં કમાલ, દેશના નંબર-1 લોંગ જમ્પરે Asian Gamesમાં બીજી વખત જીત્યો સિલ્વર મેડલ

Follow Us
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો

નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને

આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

g clip-path="url(#clip0_868_265)">