AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-Israel war : પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત, ભારતીયો અંગે વ્યક્ત કરી ચિંતા

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો ઉપર ઈરાને કરેલા હુમલાઓની નિંદા કરી અને બંને દેશોમાં રહેતા ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ અને ઈરાનની બદલો લેવાની કાર્યવાહીએ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રને અસર કરી છે.

Iran-Israel war : પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત, ભારતીયો અંગે વ્યક્ત કરી ચિંતા
Prime Minister Narendra Modi and UAE President Sheikh Mohammed bin Zayed.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2026 | 8:01 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને લઈને સર્જાયેલ સ્થિતિ અંગે બહેરીન, સાઉદી અરેબિયાના રાષ્ટ્રપતિ અને સાઉદીના પ્રિન્સ સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ઈરાની હુમલાઓની નિંદા કરી અને ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઈરાને કરેલા હુમલાને કારણે બગડતી પરિસ્થિતિએ ભારતીય સમુદાયમાં ચિંતા પેદા કરી છે.

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. દરમિયાન, ઈરાન સતત બદલો લેવા માટે અન્ય દેશમાં હુમલાઓ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારને 2 માર્ચના રોજ બે અગ્રણી પશ્ચિમ એશિયાઈ દેશના નેતા સાથે ફોન પર વાત કરી. તેમણે બહેરીનના રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે વાત કરી. તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાતચીત કરી.

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો ઉપર ઈરાને કરેલા હુમલાઓની નિંદા કરી અને બંને દેશોમાં રહેતા ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ અને ઈરાનની બદલો લેવાની કાર્યવાહીએ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રને અસર કરી છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમના આ પ્રદેશમાં હાલ તણાવ ખૂબ વધી રહ્યો છે.

ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર ઈઝરાયેલ-અમેરિકાનો હુમલો, 3 જહાજને ભંગાર કર્યાં

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">