AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: આજે હોળીના દિવસે મોંઘુ થયું સોનું, ભાવમાં આવ્યો મોટો વધારો

આજે હોલિકા દહન પણ છે ત્યારે આજના દિવસે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 2 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹173,240 પર પહોંચી ગયો. એક અઠવાડિયામાં, 24 કેરેટ સોનું ₹9,430 મોંઘુ થયું છે.

| Updated on: Mar 02, 2026 | 9:02 AM
Share
 ઇઝરાયલ-ઈરાન યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ત્યારે આજે હોલિકા દહન પણ છે ત્યારે આજના દિવસે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  2 માર્ચની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹173,240 પર પહોંચી ગયો. એક અઠવાડિયામાં, 24 કેરેટ સોનું ₹9,430 મોંઘુ થયું છે. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹8,550 વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોમવારે શરૂઆતના કારોબારમાં સોનું 2 ટકાથી વધુ વધીને $5,390 પ્રતિ ઔંસ થયું છે.

1 / 6
દિલ્હીમાં 2 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,73,240 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,58,810 રૂપિયા પર છે.

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,58,660 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,73,090 છે.

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,58,710 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,73,140 પર પહોંચી ગયો છે.

4 / 6
બીજી કિંમતી ધાતુ, ચાંદી, 2 માર્ચની સવારે ઘટાડો જોવા મળી રહી છે. ભાવ ₹294,900 પ્રતિ કિલોગ્રામ છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવ ₹20,000 વધ્યા છે. શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 2,500 રૂપિયા અથવા લગભગ એક ટકા ઘટીને 2,68,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો.

5 / 6
 જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">