AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 બહેન, 1 ભાઈ આવો છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો ભગવા ધારણ કર્યા પહેલાનો પરિવાર જુઓ

બટુકોના યૌન શોષણના આરોપમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના આગોતરા જામીન અરજી પર સુનાવણી થવાની છે. કથિત પીડિતના મેડિકલ રિપોર્ટ સીલબંધ કવરમાં રજુ કરવામાં આવશે. સુનાવણી પહેલા અવિમુક્તેશ્વરાનંદે આરોપોને નકારી કાઢ્યા છે.

| Updated on: Mar 02, 2026 | 7:10 AM
Share
અલ્હાબાદ હાઈકોર્ટ વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના આરોપમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરવાની છે. કથિત પીડિતોના મેડિકલ રિપોર્ટ સીલબંધ કવરમાં સબમિટ કરવામાં આવશે. સુનાવણી પહેલા અવિમુક્તેશ્વરાનંદે આરોપોને નકારી કાઢ્યા છે.

1 / 12
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાલમાં ફરી ચર્ચામાં આવ્યા છે.28 જાન્યુઆરીના રોજ શાકુંભરી પીઠાધીશ્વર અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા આશુતોષ બ્રહ્મચારીએ કલમ 173(4) હેઠળ એફઆઈઆર નોંધવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.

2 / 12
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ  વિશે રસપ્રદ વાતો જાણો

3 / 12
તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના આશ્રમમાં સગીર બાળકોનું જાતીય શોષણ થાય છે. તેમણે આ સંદર્ભમાં કોર્ટમાં એક સીડી પણ રજૂ કરી હોવાનો દાવો કર્યો હતો.

4 / 12
વીકીપીડિયા અનુસાર સ્વામી અવિમુક્તેશ્વરંદ સરસ્વતીનો જન્મ 1969ના રોજ થયો છે. તે જોશી મઠના વર્તમાન અને 46મા શંકરાચાર્ય છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર અદ્વૈત મઠોમાંથી એક છે.

5 / 12
તેમના ગુરુ જોશી મઠના 45મા શંકરાચાર્ય સ્વામી સોરૂપાનંદ સરસ્વતીનું સપ્ટેમ્બર 2022માં અવસાન થયું હતુ.સ્વામી અવિમુક્તેશ્વરંદ વિશે વિસ્તારથી વાત કરીએ.

6 / 12
અવિમુક્તેશ્વરંદ સરસ્વતીનો જન્મ15 ઓગસ્ટ, 1969ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બ્રાહ્મણપુર ગામમાં થયો છે. તેનું મૂળ નામ: સન્યાસ લેતા પહેલા તેમનું નામ ઉમાશંકર ઉપાધ્યાય હતું.

7 / 12
તેમણે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી શાસ્ત્રી અને આચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી હતી અને અભ્યાસ કરતી વખતે શાળામાં રાજકારણમાં પણ સક્રિય હતા.

8 / 12
તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રતાપગઢમાં મેળવ્યું. બાદમાં તેઓ ગુજરાત ગયા, જ્યાં તેઓ સ્વામી કરપત્રીજી મહારાજના શિષ્ય બ્રહ્મચારી રામ ચૈતન્યના સંપર્કમાં આવ્યા, જેમને ધર્મ અને રાજકારણમાં સમાન રસ હતો.

9 / 12
બ્રહ્મચારી રામ ચૈતન્યના કહેવા પર તેમણે સંસ્કૃતમાં અભ્યાસ શરુ કર્યો હતો. ઉમાશંકર ઉપાધ્યાયે વારણસીના ફેમસ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી શાસ્ત્રી અને આચાર્યનું શિક્ષણ મેળવ્યું હતુ. અભ્યાસ દરમિયાન તેમણે 1994માં છાત્રસંધની ચૂંટણી જીતી હતી.

10 / 12
તેમણે સંસ્કૃત વ્યાકરણ, વેદ, પુરાણ,ઉપનિષદ, આર્યુર્વેદ,વેદાંત અને અન્ય ધાર્મિક ગ્રંથોનું પણ શિક્ષણ મેળવ્યું હતુ.

11 / 12
સંત બન્યા બાદ તે ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર એક્ટિવ થયા હતા. તે જ્ઞાનવાપી મસ્જિદ માલે અને રામ મંદિર જેવા હિંદુ ધાર્મિક મુદ્દાઓ પર હંમેશા બોલતા રહ્યા છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">