Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Daughter Photos : ખુબ જ ક્યૂટ છે કેપ્ટન રોહિતની દીકરી, જાણો તેનું ટ્રેન્ડી નામ

Player's Baby Photos : રોહિત અને તેની પત્ની રિતિકા બંને તેમના પ્રથમ સંતાનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.દરેક માતાપિતાની જેમ, રોહિત અને તેની પત્ની રિતિકાએ તેમની પુત્રી માટે ખૂબ જ સુંદર નામ પસંદ કર્યું છે.રોહિત અને રિતિકાએ તેમની દીકરીનું નામ સમાયરા રાખ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 9:43 PM
 ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર ખેલાડી રોહિત શર્માને 30 ડિસેમ્બર 2018ના રોજ એક પુત્રીનો જન્મ થયો હતો. રોહિત અને તેની પત્ની રિતિકા બંને તેમના પ્રથમ સંતાનને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

1 / 5
દરેક માતાપિતાની જેમ, રોહિત અને તેની પત્ની રિતિકાએ તેમની પુત્રી માટે ખૂબ જ સુંદર નામ પસંદ કર્યું.

2 / 5
રોહિત અને રિતિકાએ તેમની દીકરીનું નામ સમાયરા રાખ્યું છે. સમાયરા નામનો અર્થ થાય છે જાપ, રક્ષિત અને ભગવાન દ્વારા રક્ષક.

3 / 5
એવું કહેવાય છે કે નામ વ્યક્તિના સ્વભાવ અને જીવનને અસર કરે છે અને સમાયરા નામનો અર્થ પણ આ નામના લોકો પર ચોક્કસપણે પ્રભાવ પાડશે.

4 / 5
રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કુલ સંપત્તિ લગભગ 26 મિલિયન ડોલર (215 કરોડ રૂપિયા) છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">