ઝહીર ખાન માત્ર ક્રિકેટમાંથી જ નહીં પરંતુ બિઝનેસમાંથી પણ કમાય છે કરોડો રુપિયા, જાણો LSGના મેન્ટરની નેટવર્થ

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન દેશના સૌથી સફળ ક્રિકેટર્સમાં સામેલ છે. હવે ઝહીર ખાન આઈપીએલમાં જોવા મળશે કારણ કે, ઝહીર ખાન લખનૌ સુપર જાયન્ટસનો નવો મેન્ટર બન્યો છે. તો ચાલો જાણીએ ઝહીર ખાનના નેટવર્થ વિશે.

| Updated on: Aug 29, 2024 | 12:16 PM
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની ફરી એક વખત આઈપીએલમાં એન્ટ્રી થઈ છે. ઝહીર ખાન આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટસના મેન્ટર તરીકે જોવા મળશે. ઝહીર ખાન વર્ષોથી ક્રિકેટમાં જોડાયેલો છે. તો આજે ઝહીર ખાનની નેટવર્થ વિશે વાત કરીએ.

1 / 5
એક રિપોર્ટ મુજબ ઝહીર ખાનની નેટવર્થ 25 મિલિયન ડોલર એટલે કે, 209 કરોડ રુપિયા છે. આ નેટવર્થમાં તેના ક્રિકેટ કરિયર, કોચિંગ કરિયર તેમજ જાહેરાતની કમાણી પણ સામેલ છે. ઝહીર લગ્ઝરી મકાનો સાથે મોંઘી ગાડીઓનો પણ માલિક છે.

2 / 5
ઝહીર ખાનની વર્ષની આવક 6 કરોડ રુપિયા છે. તે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે પરંતુ કોમેન્ટ્રીમાં નજર આવે છે. કોમેન્ટ્રીમાંથી પણ તેની કરોડોની કમાણી થાય છે. તે 2 વર્ષ પહેલા મુંબઈમાં ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ હતો. જેના માટે પૈસા આપવામાં આવે છે. તેમજ મેન્ટર બનવા પર તેમને સેલેરી પણ સારી એવી મળશે.

3 / 5
ઝહીર ખાન અનેક મોટી બ્રાન્ડની જાહેરાત કરે છે. તેમજ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સાથે પૂર્વ ક્રિકેટર અનેક બિઝનેસ પણ કરે છે.ઝહીર ખાન ડાઈન ફાઈન નામની એક રેસ્ટોરન્ટ ખોલી છે. તે પુણેમાં સ્પોર્ટસ લાઉઝ પણ ખોલ્યું છે. તેમજ પ્રો સ્પોર્ટ ફિટનેસ અને સર્વિસેજના કો-ફાઉન્ડર છે. એક ફિટનેસ એપનો સહ-માલિક પણ છે.

4 / 5
ઝહીર ખાને વર્ષ 2021માં મુંબઈના સેનાપતિ બાપત માર્ગ પર લગ્ઝરી ડ્યૂપલેક્સ ઘર લીધું હતુ. આ ઘરની કિંમત 11.5 કરોડ રુપિયા છે. ઝહીર ખાનના નામે અનેક લગ્ઝરી ગાડીઓ પણ છે. જેની કિંમત કરોડોમાં છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">