IPL 2024માં આ ખેલાડીના નામે એવો રેકોર્ડ નોંધાયો કે કોઈ પણ બેટ્સમેન તોડવા માંગશે નહીં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના એક સ્ટાર ખેલાડીના નામે 2 અનોખા રેકોર્ડ છે. આ ખેલાડી આ સીઝનમાં હજુ સુધી સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે આઈપીએલ 2024માં હજુ પણ ફ્લોપ રહ્યો છે. આ લિસ્ટમાં અન્ય કેટલાક ખેલાડીઓના નામ પણ સામેલ છે

| Updated on: Apr 03, 2024 | 1:13 PM
આઈપીએલ 2024 વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો એક સ્ટાર ખેલાડીના નામે 2 અનોખા રેકોર્ડ નોંધાયા છે. આ ખેલાડી પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, પરંતુ હવે આ ખેલાડીના નામે એક અનોખો રેકોર્ડ પણ નોંધાયો છે. જે કોઈ પણ બેટ્સમેન બનાવવા માંગશે નહિ.

1 / 5
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. પરંતુ તે આઈપીએલ 2024માં હજુ પણ ફ્લોપ રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ રમાયેલી મેચમાં પણ તે ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો.

2 / 5
ચોંકાવનારી વાત તો એ છે કે, લખનૌ સુપર જાયન્ટસ 10મી એવી ટીમ બની છે. જેના વિરુદ્ધ ગ્લેન મેક્સવેલ 0 રન પર આઉટ થયો છે. આ પહેલા તે 9 અલગ અલગ ટીમો વિરુદ્ધ આઈપીએલમાં ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. આ સાથે તે લીગના ઈતિહાસમાં પહેલો ખેલાડી બની ગયો છે, જે 10 ટીમો વિરુદ્ધ 0 રન પર આઉટ થયો હોય.

3 / 5
આઈપીએલમાં સૌથી વધુ ટીમો વિરુદ્ધ 0 પર આઉટ થનારા ખેલાડીઓ વિશે વાત કરીએ તો, સૌથી પહેલા 10 ટીમ ગ્લેન મક્સવેલ, 10 ટીમ અજિક્ય રહાણે, 9 ટીમ દિનેશ કાર્તિક, ત્યારબાદ મનીષ પાંડે, હરભજન સિંહ અને પાર્થિવ પટેલનું નામ છે.

4 / 5
ગ્લેન મેક્સવેલ આઈપીએલમાં અત્યારસુધી 10 અલગ અલગ ટીમો વિરુદ્ધ કુલ મેળવી 16 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે. આ સાથે તે આઈપીએલમાં સૌથી વધુ 0 પર આઉટ થનારો ખેલાડીના લિસ્ટમાં બીજા નંબર પર આવી ગયો છે. (ALL photo : PTI)

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">