ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ ખૂબસૂરત ક્રિકેટર મહિને આટલા રુપિયાની કરે છે કમાણી, કરોડોની ધરાવે છે સંપત્તિ

મુંબઈમાં જન્મેલી આ મહિલા ક્રિકેટર હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Womens Cricket Team) સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બીજી વન ડેમાં તેણે 40 રનની શાનદાર ઈનીંગ રમી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 10:46 AM
સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ ક્રિકેટર છે. વર્ષ 26માં સ્મૃતિ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી હતી. તેણે એપ્રિલ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. સ્મૃતિએ તેની 9 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં અનેક સફળતાઓ હાંસલ કરી છે. જેમ સ્મૃતિએ બેટ વડે 22 ગજની પિચમાં તોફાન કર્યું, તેમ તેની સંપત્તિ પણ સારી છે.

1 / 6
હરમનપ્રીત કૌરની ઈજાને કારણે, સ્મૃતિને ફેબ્રુઆરી 2019માં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. સ્મૃતિ 22 વર્ષ 229 દિવસની હતી જ્યારે તેણે ગુવાહાટી ખાતે તે શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે વખતે તે ભારતની સૌથી યુવા T20 કેપ્ટન બની ગતી.

2 / 6
સ્મૃતિને BCCI તરફથી 50 લાખ રૂપિયાનો પગાર મળે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે રમવા ઉપરાંત, સ્મૃતિ મહિલા T20 ચેલેન્જ, ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કિયા સુપર લીગ અને ધ હન્ડ્રેડમાં પણ રમી હતી. સ્મૃતિ આ લીગમાંથી પણ ઘણી કમાણી કરે છે.

3 / 6
સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે. 15 લાખ માસિક આવક ધરાવે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે. પરિણામે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 6.5 મિલિયન છે. તે અહીંથી પણ ખૂબ પૈસા કમાય છે.

4 / 6
સ્મૃતિ મંધાનાની મહારાષ્ટ્રના સાંગલીમાં કોફી શોપ પણ છે. જેનું નામ SM18 સ્પોર્ટ્સ કેફે છે. સ્મૃતિ કેફે SM18 રિટેલ મોલમાંથી પણ કમાણી કરે છે.

5 / 6
BCCI તરફથી મળતા પગાર, વિવિધ ક્રિકેટ લીગમાંથી થતી આવક તેમજ બહુવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સ્મૃતિની મિલકતમં ખૂબ વધારો થયો છે. તે વિવિધ બ્રાન્ડ્સની જાહેરાતમાં પણ સામેલ છે. દરેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી તેને 40-50 લાખ મળે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">