AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિક્ય રહાણેનો પરિવાર જુઓ

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025માં સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી હતી. વેંકટેશ ઐયરને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી.અજિંક્ય મધુકર રહાણેનો જન્મ 6 જૂન 1988ના રોજ મહારાષ્ટ્રમાં થયો છે. તો કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણેના પરિવાર વિશે જાણીએ

| Updated on: Mar 29, 2026 | 1:23 PM
Share
રણજી ટ્રોફીની ટાઈટલ મેચ 41 વખતની ચેમ્પિયન મુંબઈ અને બે વખતની ચેમ્પિયન વિદર્ભ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.અજિંક્ય રહાણે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમી રહ્યો છે. ક્રિકેટર મુંબઈ ટીમનો કેપ્ટન છે. આવો છે પરિવાર

1 / 12
 રહાણે મુખ્યત્વે ટેસ્ટ ફોર્મેટમાં મધ્યમ-ક્રમના બેટ્સમેન તરીકે અને વ્હાઈટ બોલમાં પણ રમે છે. તેમની કેપ્ટનશીપમાં ભારત માત્ર 1 મેચ હારી ગયું હતું.રહાણેએ 2007-08ની રણજી ટ્રોફી સિઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

2 / 12
તેણે ઓગસ્ટ 2011માં માન્ચેસ્ટર ખાતે ઈંગ્લેન્ડ સામે T20Iમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.રહાણેએ માર્ચ 2013 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેની પ્રથમ ટેસ્ટ સદી ન્યુઝીલેન્ડ સામે બેસિન રિઝર્વ, વેલિંગ્ટન ખાતે ફટકારી હતી

3 / 12
 તેમની કપ્તાની હેઠળ  ભારતે ઓસ્ટ્રેલિયામાં 2020-21 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી. મે 2021 સુધીમાં રહાણે ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 612 પોઈન્ટ સાથે 27મા ક્રમે છે. તેને માર્ચ 2022 માં BCCI દ્વારા ગ્રેડ Bનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

4 / 12
રહાણેનો જન્મ 6 જૂન 1988ના રોજ અશ્વિ કેડી, સંગમનેર તાલુકા, અહેમદનગર જિલ્લામાં મધુકર બાબુરાવ રહાણે અને સુજાતા રહાણેને ત્યાં થયો હતો. તેને એક નાનો ભાઈ અને બહેન શશાંક અને અપૂર્વ રહાણે છે.

5 / 12
17 વર્ષની ઉંમરથી તેણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન પ્રવિણ આમરે પાસેથી કોચિંગ લીધું હતું. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી તેનું માધ્યમિક શાળાનો અભ્યાસ કર્યો છે.

6 / 12
 રહાણેએ તેની બાળપણની મિત્ર રાધિકા ધોપાવકર સાથે 26 સપ્ટેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા. આ દંપતીએ 4 ઓક્ટોબર 2019ના રોજ તેમના પ્રથમ બાળક પુત્રી આર્યાનું સ્વાગત કર્યું. તેમના બીજા બાળક પુત્ર રાઘવનો જન્મ 5 ઓક્ટોબર 2022ના રોજ થયો હતો.

7 / 12
2007ની શરૂઆતમાં જ્યારે ભારત U-19 એ ન્યુઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે રહાણેએ બે સદી સાથે સારું પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનમાં મોહમ્મદ નિસાર ટ્રોફી માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

8 / 12
અજિક્ય રહાણે પરિવારની સૌથી નજીક છે. જ્યારે પણ સમય મળે છે તેઓ પરિવાર સાથે સમય પસાર કરે છે.

9 / 12
અજિક્ય રહાણે અને રાધિકા ધોપાવકરની લવ સ્ટોરી ખુબ જ ક્યુટ છે. બંન્ને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. બંન્નેના ઘર પણ બાજુ બાજુમાં જ હતા. સ્કુલના સમયથી જ બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી.

10 / 12
રહાણે અનેક એવોર્ડ જીતી ચૂક્યો છે.CEAT ભારતીય ક્રિકેટર ઓફ ધ યર  2014-15,શ્રેષ્ઠ અંડર-19 ક્રિકેટર માટે એમએ ચિદમ્બરમ ટ્રોફી 2006–07માં મળી હતી.અર્જુન એવોર્ડ 2016ના રોજ આપવામાં આવ્યો હતો.

11 / 12
અજિક્ય રહાણેના લગ્ન સાથે એક શાનદાર કિસ્સો જોડાયેલો છે. લગ્નમાં તે દુલ્હાના પેહરવેશમાં નહિ પરંતુ પીળા રંગની ટી-શર્ટ અને જીન્સ પહેરી પહોંચ્યો હતો. તેમની આ હાલત જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા હતા. પત્ની રાધિકા પણ ગુસ્સે થઈ ગઈ હતી. એક ઈન્ટરવ્યુમાં રહાણે આ વાત કરતા કહ્યું કે, તેમને લગ્નના કપડાં ખરીદવાનો પણ સમય ન હતો.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

g clip-path="url(#clip0_868_265)">