ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી T20 મેચમાં LIVE Betting રેટમાં કોણ જીતવા માટે છે ફેવરિટ? જાણો અહીં

વર્લ્ડ કપ 2023 બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલ T20 સીરિઝમાં પહેલી બે મેચમાં આસન જીત બાદ ભારત આસાનીથી શ્રેણી જીતી લેશે એવું લાગી રહ્યું હતું. પરંતુ ત્રીજી મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી સીરિઝ જીવંત રાખતા હવે શ્રેણીની સાથે સટ્ટા બજારમાં પણ પરિવર્તન જોવા મળ્યા છે. હવે આગામી મેચ જે રાયપુરમાં યોજાવાની છે તેના Betting રેટ સામે આવ્યા છે.

| Updated on: Nov 30, 2023 | 11:51 AM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની ચોથી મેચ પહેલા LIVE Betting રેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. પહેલી બે મેચમાં ભારતથી ખૂબ જ પાછળ ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આગામી મેચમાં જીત મેળવવા ભારતની સમકક્ષ આવી ગઈ છે.

1 / 5
ત્રીજી મેચમાં 223 રનનો ટાર્ગેટ ચેઝ કરી ભારતના હાથમાંથી જીત છીનવી સીરિઝ જીવંત રાખનાર ઓસ્ટ્રેલિયન ટીમના હવે સીરિઝ બરાબરી કરવાના અને જીતવાના ચાન્સ વધી ગયા છે. શુક્રવારે યોજાનાર મેચમાં પણ બંને ટીમો વચ્ચે મજેદાર ટક્કર થશે એવું માનવામાં આવી રહ્યું છે.

2 / 5
ત્રીજી મેચમાં હાર છતાં ભારતીય ટીમ હજી સિરીઝમાં 2-1 થી આગળ છે અને ભારતને સીરિઝ જીતવા બે માંથી એક મેચ જીતવી જરૂરી છે, જો ટીમ ઈન્ડિયા રાયપુરમાં જીત મેળવશે તો સીરિઝ પર પણ કબજો કરી લેશે અને પાંચમી મેચ ઔપચારિક બની જશે. જોકે તેના માટે ભારતે ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપવી પડશે.

3 / 5
ગુવાહાટીમાં હાર છતાં રાયપુરમાં મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા જ ફેવરિટ છે, જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની કમી છે. અંતિમ મેચમાં સેન્ચુરી ફટકારનાર ગ્લેન મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓ ચોથી મેચમાં નહીં રમે એ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે એવામાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હારશે એવું માનવામાં આવી રહ્યું છે.

4 / 5
મેચના એક દિવસ પહેલા LIVE Betting રેટ દર્શાવતી વેબસાઈટ પર ટીમ ઈન્ડિયાનો રેટ 1.57 જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 2.85 ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં ઓછો છે, જેનો મતલબ એ થયો કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ફેવરિટ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!

બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો

સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

g clip-path="url(#clip0_868_265)">