AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણી લો

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી20 મેચ ભલે વરસાદના કારણે ધોવાઈ ગઈ હોય પરંતુ હવે બીજી મેચની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. બીજી મેચને શરુ થવાને સમય નથી તો જાણી લો ક્યારે અને ક્યાં રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ.

| Updated on: Oct 30, 2025 | 1:52 PM
Share
India vs Australia 2nd T20I Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી સીરિઝની પહેલી મેચ તો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ હવે બીજી મેચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલી મેચમાં 10 ઓવરની રમત રમાઈ ન હતી અને રદ્દ કરવામાં આવી હતી.

1 / 6
આ વચ્ચે હવે બીજી મેચને લઈ ચાહકોમાં ઉત્સુકતા છે કે, ક્યારે અને ક્યાં રમાશે. તેમજ મેચનો ટાઈમિંગ શું છે તેના વિશે પણ જાણી લો. તેમજ જાણી લો મોબાઈલમાં ક્યાં લાઈવ મેચ જોઈ શકશો.

2 / 6
ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝની પહેલી મેચ કૈનબરામાં રમાવાની હતી પરંતુ તે ધોવાઈ ગઈ છે.હવે સીરિઝની આગામી મેચની જો આપણે વાત કરીએ તો આ મેચ 31 ઓક્ટોબર શુક્રવારના રોજ રમાશે. આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

3 / 6
ભારતીય સમયઅનુસાર  બીજી ટી20 મેચ બપોરના 1 કલાક 45 મિનિટે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ કરવામાં આવશે. પહેલી મેચ બાદ હજુ બંન્ને ટીમ બરાબરી પર છે. હજુ 4 મેચ બાકી છે.

4 / 6
ત્યારે આગામી મેચ જે પણ ટીમ જીતશે. તેના માટે સીરિઝની જીતવાની શક્યતા ખુબ વધારે હશે. ત્યારે બંન્ને ટીમની નજર મેચ જીતવા પર હશે કારણ કે લીડ બનાવી શકે, પહેલી મેચ ન રમાઈ પરંતુ હવે આશા છે કે, બીજી મેચ જરુર રમતી જોવા મળે.

5 / 6
તમે સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર બીજી ટી20 મેચ લાઈવ જોઈ શકો છો. તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકો છો.જિયો હોટસ્ટાર પર મોબાઈલમાં તમે ફીમાં આ મેચ જોઈ શકો છો.

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">