ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ, T20, ODI અને ટેસ્ટ માટે જાણો સમગ્ર શેડ્યુલ
ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યાં ભારતીય ક્રિકેટ ટીમે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. 10 ડિસેમ્બરથી શરૂ થનાર આ પ્રવાસમાં પ્રથમ T20 મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બરે કિંગ્સમીડ, ડરબન ખાતે રમાશે.
Most Read Stories