AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કરનાર અભિનેત્રીએ ૩ વર્ષ અને ૩ મહિનામાં લીધા છૂટાછેડા

અભિનેત્રી હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ 3 વર્ષના લગ્નને પૂર્ણ કર્યા છે. જાણકારી મુજબ આ છુટાછેડા પરસ્પર સંમતિથી થયા છે. આ છુટાછેડામાં કોઈ પણ પ્રકારની એલિમનીની ડિમાંડ કરવામાં આવી નથી.

Breaking News : ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કરનાર અભિનેત્રીએ ૩ વર્ષ અને ૩ મહિનામાં લીધા છૂટાછેડા
| Updated on: Mar 11, 2026 | 4:29 PM
Share

બોલિવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી પોતાની સુંદરતા માટે ખુબ જ ચર્ચામાં રહે છે. તેમણે ચાઈલ્ડ એક્ટર તરીકે ખુબ મોટું નામ કમાયું હતુ. ત્યારબાદ તે એક્ટિંગની ફીલ્ડમાં તે વધારે નામ કમાય ન હતી. હંસિકા મોટવાણીએ હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરરમાં આર્ટિસ્ટ તરીકે પોતાનું બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ પરંતુ તે નામ કમાય ચુકી નહી. હંસિકા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.

હંસિકાના લગ્નને લઈ એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી તેના ચાહકોનું દિલ તુટી જશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, હંસિકા મોટવાણી પતિ સોહેલ કથુરિયાથી છુટાછેડા લઈ ચૂકી છે. બંન્નેએ પોતાના 3 વર્ષના સંબંધોને પૂર્ણ કર્યા છે.અભિનેત્રી હંસિકા મોટવાણીએ છૂટાછેડા લીધા છે.

પરસ્પર સંમતિથી છૂટાછેડા

જાણકારી મુજબ આ છુટાછેડા પરસ્પર સંમતિથી થયા છે. આ છુટાછેડામાં કોઈ પણ પ્રકારની એલિમનીની ડિમાંડ કરવામાં આવી નથી. કોઈ પણ શરત વગર કોર્ટમાંથી છુટાછેડા લીધા છે. હંસિકાના વકીલે જણાવ્યું કે, બંન્ને વચ્ચે કેટલીક મુશ્કેલીઓ હતી આ કારણે બંન્ને છુટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કપલના છુટાછેડાને મંજૂરી પણ આપી છે.

2024થી અલગ રહેતા હતા હંસિકા અને સોહેલ

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,દંપતીના પરિવાર અને મિત્રોએ તેમને સમજાવવાનો અને તેમના લગ્નને બીજી તક આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અનેક પ્રયાસો છતાં, તેઓ સમાધાન કરી શક્યા નહીં, જેના કારણે છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.એવી વાત પણ સામે આવી છે કે, હંસિકા અને સોહેલ એક બીજાથી 2 જુલાઈ 2024થી અલગ રહેતા હતા. હંસિકા અને સોહેલે 4 ડિસેમ્બર 2022ના રોજ બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે, સોહેલની પહેલી પત્ની રિંકી બજાજ હંસિકા મોટવાણીની બહેન હતી. હંસિકાએ સોહેલના પહેલા લગ્નમાં પણ હાજર રહી હતી. હંસિકા પર તેની ફ્રેન્ડનું ઘર તોડવાના પણ આરોપ લાગ્યા હતા. તેમજ આ કારણે તેને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્નના બંધનમાં બંધાય, લગ્નના 3 વર્ષ પછી છૂટાછેડા લઈ રહી છે આ અભિનેત્રી અહી ક્લિક કરો

Follow Us
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
g clip-path="url(#clip0_868_265)">