AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : જો રૂટે ભારત સામે 3000 રન બનાવીને ઈતિહાસ રચ્યો, સચિનનો આ રેકોર્ડ પણ જોખમમાં

જો રૂટે ટીમ ઈન્ડિયા સામે લોર્ડ્સ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં 67મી વખત આ સિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા હતા.

| Updated on: Jul 10, 2025 | 10:03 PM
Share
જો રૂટ મેદાન પર હોય અને કોઈ રેકોર્ડ તૂટે નહીં તે અશક્ય છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પણ આવું જ કંઈક જોવા મળ્યું. જો રૂટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારત સામે એવો રેકોર્ડ બનાવ્યો છે કે તેને હાંસલ કરવો એ અન્ય બેટ્સમેન માટે સ્વપ્ન જેવું છે.

1 / 5
જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જો રૂટ આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ક્રિકેટર છે. રૂટ પહેલા, રિકી પોન્ટિંગે ભારત સામે સૌથી વધુ 2555 રન બનાવ્યા હતા.

2 / 5
ભારત સામે જો રૂટની ટેસ્ટમાં સરેરાશ 55 થી વધુ છે. એટલું જ નહીં તેણે ટીમ ઈન્ડિયા સામે 10 સદી પણ ફટકારી છે.

3 / 5
જો રૂટે લોર્ડ્સમાં ભારત સામે 3000 રન પૂરા કરવાની સાથે સચિન તેંડુલકરના એક રેકોર્ડથી પોતાનું અંતર પણ ઘટાડ્યું હતું.

4 / 5
જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 67 અડધી સદી ફટકારી છે. હવે તે સચિનથી ફક્ત એક અડધી સદી પાછળ છે. સચિને ટેસ્ટમાં સૌથી વધુ 68 અડધી સદી ફટકારી છે. (All Photo Credit : Getty Images)

5 / 5

ઈંગ્લેન્ડનો જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વર્તમાન સમયનો ટેસ્ટનો શ્રેષ્ઠ બેટ્સમેન છે અને હાલ શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા

રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા

ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">