ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને મળ્યા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર્સ

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાં એક, ભારતના બેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના 'દાદા' સૌરવ ગાંગુલીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને કોઈ પણ ફેન કયારેય નહીં ભૂલી શકે. આજે ભારતીય ક્રિકેટ જે સ્થાને છે, તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. દાદાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે એવા નિર્ણયો લીધા હતા, જેણે ભારતીય ક્રિકેટની નિયતિ જ બદલી નાખી હતી.

| Updated on: Jul 09, 2024 | 12:05 AM
સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં આગમન બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

1 / 5
વીરેન્દ્ર સેહવાગ પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય પણ ગાંગુલીનો જ હતો. તેમના આ નિર્ણય બાદ ભારતને વિશ્વનો સૌથી આક્રમક ઓપનર મળ્યો, જેણે ઓપનિંગ બેટિંગની પરિભાષા જ બદલી નાખી.

2 / 5
યુવરાજ અને કૈફને ફક્ત બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગના દમ પર ટીમમાં સ્થાન આપવું અને ટીમની ફિલ્ડિંગને જીતની અસલી તાકાત બનાવવાનો શ્રેય પણ દાદાને જ જાય છે.

3 / 5
2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

4 / 5
આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

5 / 5
Follow Us:
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">