Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ 11 વર્ષ બાદ ટીમને બનાવી BBL ચેમ્પિયન, હરાજીમાં લાગી હતી 10 કરોડની બોલી

બુધવારે BBL ફાઇનલમાં બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ સામસામે હતા અને આ મેચમાં જ્હોન્સને બોલથી તબાહી મચાવી હતી અને બ્રિસ્બેનને 11 વર્ષ પછી BBL ચેમ્પિયન બનાવ્યું હતું. બ્રિસબેને સિડનીને 54 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું.

| Updated on: Jan 24, 2024 | 7:18 PM
ફાઇનલમાં બ્રિસબેનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. જોશ બ્રાઉનની ફિફ્ટી અને મેટ રેનશોના 40 રનના આધારે બ્રિસબેનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવ્યા હતા.

1 / 5
કેપ્ટન નાથને 33 રન અને મેક્સ બ્રાયન્ટે 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન બે આંકડાને પણ પાર કરી શક્યો નહોતો. સીન એબોટે 32 રનમાં ચાર વિકેટ લીધી હતી.

2 / 5
167 રનના ટાર્ગેટના જવાબમાં જ્હોન્સને સિડની સિક્સર્સનું ટ્રોફી ઘરે લઈ જવાનું સપનું તોડી નાખ્યું અને આખી ટીમ 17.3 ઓવરમાં 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જોન્સનની પાયમાલી બોલિંગ સામે માત્ર મોઈસેસ હેનરિક્સ જ સૌથી વધુ 25 રન બનાવી શક્યો હતો.

3 / 5
ઓપનિંગ બેટ્સમેન જેક એડવર્ડ્સ, જોશ ફિલિપ, હેડન અને બેન દ્વારશુઈસને જ્હોન્સનનો શિકાર બનાવ્યો હતો, જે મેચનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો હતો. તેણે 26 રનમાં ચાર વિકેટ લીધી હતી.

4 / 5
 ડિસેમ્બર 2023માં IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે જેના પર રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો હતો તે બોલરે હલચલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના સ્પેન્સર જોન્સનને ગુજરાતે ડિસેમ્બરમાં રૂ. 10 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે તેની પાસે માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">