માછીમારનો દીકરો બન્યો કરોડપતિ, મુંબઈ ઈન્ડિયન્સે 4.60 કરોડમાં ખરીદ્યો

બુમરાહની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જુનિયર બુમરાહની એન્ટ્રી થઈ છે. વર્ષ 2023માં તેને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ખરીદવામાં આવ્યો હતો. પણ 2023માં એકપણ આઈપીએલ મેચ ના રમી શકનાર દિલશાન મદુશંકા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે ધમાલ મચાવતો જોવા મળશે.

| Updated on: Dec 21, 2023 | 7:30 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે પ્રથમ વખત ભારતથી બહાર દુબઈના કોકા-કોલા એરિના યોજાયુ. IPL-2024 ઑક્શન માટે દિલશાન મદુશંકાને 4.60 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે.

1 / 5
તેના પિતા સુજીથ ક્રિષ્નથા એક માછીમાર અને માતા નીલાથી ગૃહિણી છે. સુદેશ નિરમાલ અને નિપુન તેના ભાઈ છે. જેમાંથી મોટો ભાઈ સુદેશ નિરમાલ પણ એક ક્રિકેટર છે.

2 / 5
23 વર્ષીય શ્રીલંકન પ્લેયર દિલશાન મદુશંકાની બેસ પ્રાઈઝ 50 લાખ હતી. તે આઈપીએલમાં પહેલીવાર આ સિઝનમાં રમતો જોવા મળશે.

3 / 5
શ્રીલંકા માટે તેણે 1 ટેસ્ટ મેચમાં 0 વિકેટ, 15 વનડેમાં 31 વિકેટ અને 11 ટી20માં 12 વિકેટ ઝડપી છે.

4 / 5
બુમરાહની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જુનિયર બુમરાહની એન્ટ્રી થઈ છે. વર્ષ 2023માં તેને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ખરીદવામાં આવ્યો હતો. પણ 2023માં એકપણ આઈપીએલ મેચ ના રમી શકનાર દિલશાન મદુશંકા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે ધમાલ મચાવતો જોવા મળશે.

બુમરાહની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જુનિયર બુમરાહની એન્ટ્રી થઈ છે. વર્ષ 2023માં તેને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ખરીદવામાં આવ્યો હતો. પણ 2023માં એકપણ આઈપીએલ મેચ ના રમી શકનાર દિલશાન મદુશંકા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે ધમાલ મચાવતો જોવા મળશે.

5 / 5
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">