ઈંગ્લેન્ડે મોર્ગનની કેપ્ટનશીપમાં 2019નો વર્લ્ડ કપ જીત્યો હતો, સાથે તેની લવ સ્ટોરી પણ ખુબ સુંદર છે

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન જ્યારે મેદાન પર આવ્યો ત્યારે તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો હતો. પરંતુ મેદાનની બહાર તેમના અંગત જીવનમાં તે એકદમ રમુજી, ખુશખુશાલ અને રોમેન્ટિક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 4:36 PM
 2019માં ઈંગ્લેન્ડને પોતાની કેપ્ટનશિપમાં ODI વર્લ્ડ કપ જીતાડનાર મોર્ગનની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ અને અનોખી છે. પત્ની તારા માટે મોર્ગન એક આદર્શ પતિ છે. આ બંન્નેની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે.

1 / 5
ક્રિકેટરની નજર એક વખત 17 વર્ષની સુંદર છોકરી પર ગઈ હતી. તેનું નામ તારા હતુ.  ખુબ હિંમત કર્યા બાદ મોર્ગેન વાતચીત માટે તારા પાસે પહોંચ્યો હતો. તારા પણ મોર્ગનને જોઈ ખુબ જ ખુશ થઈ અને બસ અહિથી બંન્નેની વાતચીત શરુ થઈ હતી.

2 / 5
મોર્ગન તારાને મળવા માટે ઓસ્ટ્રેલિયા જતો હતો. તારા તે સમયે અભ્યાસ કરી રહી હતી. તારાએ મોડલિંગ ક્ષેત્ર પર ખણું નામ કમાયું છે. મોર્ગન ઈચ્છતો હતો કે, તારા પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરી લે ત્યારબાદ તે તેના સંબંધોને આગળ લઈ જશે એટલે કે, તારા સાથે લગ્ન કરશે.

3 / 5
મોર્ગનની સાથે સંબંધને લઈ તારાનો પરિવાર પણ ખુબ ખુશ હતો.અફેરના થોડા સમય પછી તારા લંડન આવી અને મોર્ગન સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. તારાએ અભ્યાસ પૂરો કર્યો ત્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

4 / 5
2017માં મોર્ગને તારા સાથે સગાઈ કરી. એક વર્ષ પછી 2018માં, બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નમાં તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના ઘણા ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. 09 માર્ચ, 2020 ના રોજ, તારાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ લીઓ લુઈસ ઓલિવર છે

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો

કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો

અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ

ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ

ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !

g clip-path="url(#clip0_868_265)">