સચિનનો રેકોર્ડ તોડતી વખતે કોહલીએ કાંડા પર પહેર્યું હતું આ ખાસ ડિવાઈસ

વિરાટ કોહલીની ફિટનેસ બૅન્ડ ખુબ જ ખાસ છે. જે સુવાથી લઈને તમારું હેલ્થ અપડેટ આપે છે. જેનાથી વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે મદદ કરે છે. તમે ક્રિકેટ મેચ દરમિયાન વિરાટના હાથમાં એક ફિટનેસ બૅન્ડ પહેરેલી જોઈ હશે. જે નોર્મેલ ફિટનેસ બૅન્ડથી ખુબ અલગ છે.

| Updated on: Nov 30, 2023 | 3:38 PM
સામાન્ય રીતે આપણે જોઈએ તો કેટલાક સેલિબ્રિટી વોચ પહેરતા જોવા મળતા હોય છે પરંતુ વિરાટ કોહલીની Whoop ફિટનેસ બૅન્ડ ખુબ ખાસ છે. જાણો કેમ.

1 / 5
વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે એક ફિટનેસ બૅન્ડનો ઉપયોગ કરે છે. આ બૅન્ડમાં કોઈ સ્ક્રીન હોતી નથી અને વોર્ટરપ્રૂફ છે. તેની બેટરી 5 દિવસ સુધી ચાલે છે.પત્ની અનુષ્કા નહિ પરંતુ આ ફિટનેસ બેન્ડ વિરાટની ઉંધનું ખાસ ધ્યાન રાખે છે

2 / 5
આ બૅન્ડમાં કોઈ સ્ક્રિન હોતી નથી તે કોઈ સ્માર્ટવોચ કે પછી ફિટનેસ બૅન્ડ જેવી લાગતી નથી. આ બૅન્ડ એક સ્ટ્રેપ જેવી લાગે છે, ફિટનેસ બૅન્ડમાં તમને એવી જાણકારી મળતી હોય છે કે, તમારે રિકવર થવા માટે કેટલો સમય લાગશે. તેમજ કેટલી ટ્રેનિંગની જરુર છે. આ સાથે ટ્રેનિંગ લોડ અને સ્લીપ ક્વોલિટીની પણ જાણકારી મેળવી શકાય છે.

3 / 5
વિરાટ કોહલીએ કેટલી કલાકની ઉંઘ લીધી છે.આ બેન્ડ વિરાટની શારીરિક પ્રવૃત્તિ, ઊંઘની ગુણવત્તા અને માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખે છે.વર્લ્ડકપની સેમિફાઈનલમાં વિરાટ કોહલીએ હાથ પર બૅન્ડ પહેરી હતી ત્યારે સૌનું ધ્યાન આ બૅન્ડ પર પડ્યું હતુ.

4 / 5
 આ બૅન્ડ તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે ઘણી બધી માહિતી આપતું રહે છે. વિરાટ કોહલી સિવાય અન્ય ઘણા ખેલાડીઓ પણ આ બૅન્ડ પહેરેલા જોવા મળે છે. માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં પરંતુ ઘણા ફૂટબોલ ખેલાડીઓ પણ તેને પહેરતા જોવા મળ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">