એક તરફ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત, જાણો ચેતેશ્વર પુજારા કયુ વજન ઉપાડવામાં વ્યસ્ત હતો? જુઓ ફોટોઝ

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે. આ દરમ્યાન સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ મેચ માટે ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. જોકે આ વચ્ચે મહત્વની વાત એ છે કે સાંજે 5:53 ના સમયે ટીમની જાહેરાત થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા કોઈક અલગ જ દુનિયામાં હતા.

Sagar Solanki
| Edited By: | Updated on: Nov 30, 2023 | 8:57 PM
વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર  T20માં  હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

1 / 5
આ વચ્ચે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ બંને મેચમાં દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

2 / 5
BCCI દ્વારા કરાયેલી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતનું લિસ્ટ જોઈએ તો ઘણા ખેલાડીઓ આ ટુર માંથી બહાર થયા છે. જેમાં ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારા પણ બાકાત નથી રહ્યા. ત્યારે ટીમની જાહેરાત દરમ્યાન ચેતેશ્વર કોઈક બીજી જ દુનિયામાં હતો.

3 / 5
ભારત Vs દક્ષિણ આફ્રિકા વચ્ચે 1લી ટેસ્ટ મેચ 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરીના રોજ કેપ ટાઉન ખાતે યોજવાની છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ બહાર થયા હોવાથી માહિતી સામે આવી છે.

4 / 5
ટીમના ખેલાડીઓ બહાર થયા હોવાની માહિતી સામે આવી ત્યારે ચેતેશ્વર પૂજારા અલગ જ દુનિયામાં હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સાંજે 5:30 વાગ્યે આ પોસ્ટ કરી જેમાં તે Gym ની મજા માણી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે અવરોધ દૂર થશે

આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,

કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો

પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો

g clip-path="url(#clip0_868_265)">