AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સ્મૃતિ મંધાનાનો વાગ્યો ડંકો, TIME 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ટાઈમ મેગેઝિને 2026 માટે રમતગમતની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે, જેમાં સ્થાન મેળવનાર સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય છે. આ યાદીમાં લેબ્રોન જેમ્સ, લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા વિશ્વપ્રસિદ્ધ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

| Updated on: Jun 17, 2026 | 9:12 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને ટાઈમ મેગેઝિનની 2026 માટેની રમતગમતની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ થનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.

1 / 5
ટાઈમ મેગેઝિન દર વર્ષે એવી હસ્તીઓને સન્માનિત કરે છે જેમણે રમતગમતની દુનિયામાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હોય. આ વર્ષે સ્મૃતિ મંધાનાએ પોતાના સતત શાનદાર પ્રદર્શન અને નેતૃત્વના કારણે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે.

2 / 5
મંધાનાની સાથે આ યાદીમાં લેબ્રોન જેમ્સ, લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાર્લોસ અલ્કારાઝ, રોરી મેકઇલરોય અને વિક્ટર વેમ્બન્યામા જેવા વૈશ્વિક દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ યાદીમાં સ્થાન મેળવવું કોઈપણ ખેલાડી માટે ગૌરવની બાબત માનવામાં આવે છે.

3 / 5
ટાઈમ મેગેઝિને મંધાનાની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે તે ઘરેલુ વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે. ઉપરાંત, ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર પણ છે.

4 / 5
રસપ્રદ વાત એ છે કે ક્રિકેટમાંથી માત્ર બે ખેલાડીઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિ મંધાના ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાનો સમાવેશ થયો છે. બાવુમાની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી. સ્મૃતિ માટે આ સન્માન ભારતીય મહિલા ક્રિકેટની વધતી લોકપ્રિયતા અને સફળતાનું પણ પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ડેબ્યૂ મેચમાં જ ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી, ઓસ્ટ્રેલિયાને અપાવી જીત

Follow Us
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો

કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

g clip-path="url(#clip0_868_265)">