Gujarati News Photo gallery Cricket photos Breaking News Shubman gill out on Nervous 90s in 146 balls Amazing Coincidence
IND vs NZ: શુભમન ગિલને સદીથી રોકે છે 146નો આંકડો, ત્રીજી વખત બન્યો ગજબ સંયોગ
ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં શુભમન ગિલ 98 રન બનાવીને સદીથી માત્ર બે રન દૂર રહી ગયો. જોકે, તેની આ ઇનિંગમાં એક વિચિત્ર સંયોગ પણ જોવા મળ્યો. ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત 146મા બોલ પર આઉટ થયો હતો. અગાઉ બ્રિસ્બેન અને વાનખેડે ટેસ્ટમાં પણ આ જ આંકડો તેના માટે કમનસીબ સાબિત થયો હતો.
Share

ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી.
1 / 8

પોતાના શાનદાર ફોર્મને ચાલુ રાખતા ગિલે ત્રીજા દિવસે પણ જોરદાર ઇનિંગ રમી પરંતુ સદીથી થોડો દૂર રહી ગયો.
2 / 8

દિવસની છેલ્લી ઓવરના ચોથા બોલ પર ગિલ જેકબ ડફીના હાથે બોલ્ડ થયો અને 98 રન બનાવીને આઉટ થયો.
3 / 8

ગિલ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 'નર્વસ નાઇન્ટી' (90 થી 99 ની વચ્ચે) માં ચોથી વખત આઉટ થયો.
4 / 8

પોતાની ઇનિંગના 146મા બોલ પર શુભમન ગિલ આઉટ થયો હતો.
5 / 8

ખાસ વાત એ છે કે આ ત્રીજી વખત છે જ્યારે ગિલ 146મા બોલ પર આઉટ થયો છે જે એક ગજબ સંયોગ છે.
6 / 8

વેલિંગ્ટન પહેલા ગિલ 2021 માં બ્રિસ્બેન ટેસ્ટમાં 91 રન બનાવીને અને પછી 2024 માં ન્યુઝીલેન્ડ સામે વાનખેડે ટેસ્ટમાં 90 રન બનાવીને આઉટ થયો હતો.
7 / 8

બંને વખત 146મા બોલ પર શુભમન ગિલની વિકેટ પડી હતી. (PC: PTI/Getty Images)
8 / 8
ક્રિકેટરોના જર્સી નંબર પાછળ છુપાયેલી છે રસપ્રદ કહાની, જાણો સચિનથી ધોની સુધીના નંબરનું રહસ્ય
Related Photo Gallery
ગરુડ પુરાણ: આ 4 ખરાબ આદતોને ગણાવાઈ છે મહાપાપ, તરત જ બદલી નાખો
સોનાના ભાવમાં 10% નો કડાકો! આ 5 પરિબળોએ બગાડ્યો માહોલ
ક્રિકેટરોના જર્સી નંબરની રસપ્રદ કહાની,જાણો સચિનથી ધોનીના નંબરનું રહસ્ય
ઘરમાં શાલિગ્રામ રાખવાના નિયમો: જાણો કયો શાલિગ્રામ રાખવો શુભ
કેપ્ટન ગિલની ખાસ ફિફ્ટી,12 વર્ષ બાદ ધોનીની સિદ્ધિનું કર્યું પુનરાવર્તન
સોનાના ભાવમાં 30%નો મોટો કડાકો! હવે ફરી આવશે તેજી કે હજુ ઘટશે ભાવ?
શિયાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ?
પંતે એક સાથે 2 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, ગિલક્રિસ્ટ-ધોનીને પાછળ છોડ્યા
25 વર્ષનો 'મોટો ઓર્ડર'! અદાણી ગ્રુપની આ કંપનીના શેર પર રહેશે સૌની નજર
Jioનો સૌથી સસ્તો પ્લાન! રોજના માત્ર ₹4.39ના ખર્ચે મળશે 28 દિવસનો પ્લાન
તમારો ફોન ટેપ તો નથી થઈ રહ્યો ને? આ 4 સંકેતોથી જાણો તુરંત
ઓનલાઈન ઘરે બેઠા PUC સર્ટિકિટેક કેવી રીતે ડાઉનલોડ કરવું? જાણો ટ્રિક્સ
તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થાય તેના કેટલા સમય પહેલા કરવું જોઈએ લોગિન?
વાળથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે સરગવો,જાણો સૂપ બનાવવાની રીત
રેલવે સ્ટેશનના પીળા બોર્ડ પર સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેમ લખેલી હોય છે?
'રામાયણ' 1600 કરોડની કમાણીથી કેટલી દૂર, ભારતમાં કરી આટલી કમાણી...
ખેડૂત બનીને ખેતરમાં ઉતર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ! જુઓ Photos
Tulsi Vivah 2026 : તુલસી વિવાહ બાદ ક્યારે તોડવા જોઈએ તુલસીના પાન?
અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹21,000નો મોટો ઘટાડો
હવે ટ્રેનમાં પૂરેપૂરું ભાડું ચૂકવીને અડધી સીટ નહીં મળે
જમીન હોવા છતાં આ ખેડૂતોને નહીં મળે PM કિસાનના ₹6,000 !
Trade Meet 2026: ગુજરાતથી પંજાબ-હરિયાણા સુધી વેપારને મળશે નવી ગતિ
સોનાના ભાવમાં મોટો કડાકો! 18 કેરેટ સોનું ₹1,00,000થી નીચે પહોંચ્યું
કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ! આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો!
આજે છે તુલસી વિવાહ! જાણો શુભ મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ
અંડર-19 એશિયા કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો પરિવાર જુઓ
21 નવેમ્બર 2026: જાણો તમારું આજનું રાશિફળ
આ નાનકડા ફળમાં છુપાયેલા છે સ્વાસ્થ્યના 7 મોટા ખજાના!
ભુવનેશ્વર કુમારનો ધમાકો, 19 રનમાં 3 વિકેટ લઈને ટીમને અપાવી શાનદાર જીત
યશસ્વીએ કોચ ગંભીરને પાછળ છોડ્યો, ન્યુઝીલેન્ડમાં હાંસલ કરી મોટી સિદ્ધિ
ચાંદીમાં ઘટાડો યથાવત, હવે ક્યાં સુધી જઈ શકે છે 'કિંમત'?
'બાલિકા વધુ' ફેમ અભિનેત્રીએ 25 વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા
વેલિંગ્ટન ટેસ્ટમાં રાહુલનો ડબલ ધમાકો, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય
વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ! 380 દિવસની વેલિડિટી વાળો પ્લાન લોન્ચ
ગુજરાતના 6 સૌથી અમીર બિઝનેસમેન
Gmail ઇનબોક્સ ફૂલ થઈ ગયું? એકસાથે હજારો ઈમેઇલ ડિલીટ કરો આટલું
Railway News : સ્લીપર ટિકિટ પર AC કોચમાં મુસાફરી કરી શકશો?
Instagramનું નવું ફીચર!સ્ટોરી ડિલીટ કર્યા વગર જ બદલાશે સંગિત અને ટેકસ
ગીઝર વગર શિયાળામાં હૂંફાળું પાણી જોઈએ છે? અપનાવો આ 6 ટિપ્સ
સિગારેટન પીવા છતાં કેન્સરનો ભય, નિષ્ણાત કહ્યું આ કારણ...
છૂટાછેડા પછી શું પતિ પત્ની પાસે ભરણપોષણ માંગી શકે ? જાણો નિયમો શું કહે
Bullet Train : બુલેટ ટ્રેનને વીજળી ક્યાંથી મળશે? જાણો
ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સનું પ્રદર્શન, લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ તક
અમદાવાદમાં 24K સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹5120 નો મોટો ઘટાડો
વોટ્સએપ ગ્રુપના મેમ્બર્સની મર્યાદા 1024થી હવે આટલી કરવામાં આવશે…
શું તમે બાજરાના રોટલા ખાતી વખતે આ ભૂલ કરી રહ્યા છો? જાણો
ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક મહિનામાં ₹20,510થી થયું સસ્તું
રોજની ચટણી ભૂલી જશો! એકવાર ટ્રાય કરો આ સાઉથ ઇન્ડિયન રેસિપી
દિલજીત દોસાંઝ પહોંચ્યો ગિરનાર, જાણો બસ,ટ્રેનથી કેવી રીતે જવું
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
