21 November 2026

પુરુષોએ સમયસર કરાવવા જોઈએ આ 5 મેડિકલ ટેસ્ટ

Photo Credit - AI Generated

પુરુષોએ પોતાના સ્વાસ્થ્ય માટે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.

Photo Credit - AI Generated

બ્લડ પ્રેશર ટેસ્ટથી હાઈ બીપીની સમયસર ઓળખ થઈ શકે છે.

Photo Credit - AI Generated

બ્લડ શુગર અને HbA1c ટેસ્ટ ડાયાબિટીસનું જોખમ જાણવા મદદરૂપ છે.

Photo Credit - AI Generated

સમયસર તપાસથી પ્રી-ડાયાબિટીસની ઓળખ કરવામાં મદદ મળે છે.

Photo Credit - AI Generated

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ જાણી શકાય છે.

Photo Credit - AI Generated

વધેલું કોલેસ્ટ્રોલ હૃદયની બીમારીઓનું જોખમ વધારી શકે છે.

Photo Credit - AI Generated

કિડની ફંક્શન ટેસ્ટથી કિડનીની કામગીરી વિશે માહિતી મળે છે.

Photo Credit - AI Generated

આ ટેસ્ટમાં ક્રિએટિનિન અને યુરિયાનું સ્તર તપાસવામાં આવે છે.

Photo Credit - AI Generated

લિવર ફંક્શન ટેસ્ટથી લિવરની સ્થિતિ વિશે માહિતી મળે છે.

Photo Credit - AI Generated

ટેસ્ટની જરૂરિયાત ઉંમર અને ડોક્ટરની સલાહ પ્રમાણે નક્કી થાય છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated