AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹21,000નો મોટો ઘટાડો, 10 દિવસમાં સૌથી સસ્તું થયું સોનું

ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને આજે સોનું આ સમયગાળાના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના તાજા ભાવની સાથે જાણો ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચે કેટલો ખર્ચનો તફાવત છે.

| Updated on: Nov 21, 2026 | 12:17 PM
Share
આજની તારીખ 21 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,130 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,14,700 અને 93,850 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 12 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,39,850 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,28,200 અને 1,04,890 હતો. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 21 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,130 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,14,700 અને 93,850 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (21 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,14,700 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,25,130 છે. જ્યારે 21 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,46,130 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹21,000 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,25,130.00 અને 3% GST (₹3,753.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,46,437.10 થી ₹1,57,863.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,25,755.65 થી ₹1,26,381.30 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, ભારતીય રેલવેમાં સસ્તી મુસાફરીની કિંમત કોણ ચૂકવે છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">