21-11-2026

સૌથી વધુ વાર  નર્વસ નાઇન્ટી આઉટ થનાર ભારતીય ક્રિકેટર

90 થી 99 રનની વચ્ચે આઉટ થવાને નર્વસ નાઇન્ટી કહેવાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નર્વસ નાઇન્ટીથી આઉટ થનાર બેટ્સમેન 1 થી 9 રન માટે સદી ચૂકી જાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નર્વસ નાઇન્ટી પર આઉટ થવું કોઈ પણ બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સમાન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ વાર નર્વસ નાઇન્ટી પર આઉટ થનાર ક્રિકેટરોમાં ક્રિકેટના ભગવાન ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકર સૌથી વધુ 27 વાર  નર્વસ નાઇન્ટી પર આઉટ થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ વાર નર્વસ નાઇન્ટી પર આઉટ થનાર ભારતીય ક્રિકેટરોમાં સચિન પછી બીજા ક્રમે દ્રવિડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાહુલ દ્રવિડ 12 વાર નર્વસ નાઇન્ટી પર આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શિખર ધવન અને વીરેન્દ્ર સેહવાગ 10-10 વાર નર્વસ નાઇન્ટી પર આઉટ થયા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM