AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન તેંડુલકરની પુત્રવધૂએ ક્રિકેટથી અલગ બનાવી પોતાની ઓળખ, બની આ ક્ષેત્રની નિષ્ણાત

સચિન તેંડુલકરની પુત્રવધૂ સાનિયા ચંડોક પોતાના વ્યાવસાયિક જીવનમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. અર્જુન તેંડુલકરની પત્ની સાનિયાએ હવે એક નવા ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને આગળ વધારતાં તેણીએ ખાસ તાલીમ પૂર્ણ કરી છે અને હવે તે પ્રમાણિત પશુચિકિત્સા ટેકનિશિયન બની ગઈ છે.

| Updated on: Sep 15, 2026 | 4:27 PM
Share
સાનિયાએ વર્લ્ડવાઇડ વેટરનરી સર્વિસ (WVS)ના ABC પ્રોગ્રામ દ્વારા પશુચિકિત્સા ટેકનિશિયનનું પ્રમાણપત્ર મેળવ્યું છે. તેણીએ સોશિયલ મીડિયા પર આ ખાસ સિદ્ધિની જાણકારી આપતાં પ્રાણીની સંભાળ રાખતી પોતાની તસવીર પણ શેર કરી હતી.

1 / 5
શેર કરાયેલી તસવીરમાં સાનિયા ક્લિનિકલ સેન્ટરમાં એક કૂતરાની તપાસ અને સંભાળ રાખતી જોવા મળે છે. તેની તાલીમમાં પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સંભાળ સાથે જોડાયેલી મૂળભૂત તબીબી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

2 / 5
આ સિદ્ધિ સાથે સાનિયાએ ક્રિકેટની દુનિયાથી અલગ પોતાની વ્યાવસાયિક ઓળખ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. તેંડુલકર પરિવાર ક્રિકેટ સાથે ગાઢ રીતે જોડાયેલો હોવા છતાં સાનિયાએ પ્રાણીઓની સંભાળને પોતાનું ક્ષેત્ર બનાવ્યું છે.

3 / 5
સાનિયાની આ સિદ્ધિ પર તેના ફોલોઅર્સે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અર્જુન તેંડુલકરની બહેન અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે પણ તેની પોસ્ટને લાઇક કરી હતી.

4 / 5
સાનિયાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાણીઓ પ્રત્યેનો તેનો પ્રેમ માત્ર શોખ પૂરતો મર્યાદિત નથી. પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેણીએ આ ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ સાથે પોતાની નવી ઓળખ સ્થાપિત કરી છે. (PC:X/INSTAGRAM)

5 / 5

વૈભવ સૂર્યવંશીએ જ્યાં સદી ફટકારી હતી, હવે ત્યાં જ યોજાશે દુલીપ ટ્રોફીની ફાઇનલ, BCCI એ બદલ્યું સ્થળ

Follow Us
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ

સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો

SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી

કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ

Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે

ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

g clip-path="url(#clip0_868_265)">