AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ભારતીય ક્રિકેટર ડિપ્રેશનનો શિકાર, મેન્ટલ હેલ્થ કેર સેન્ટરમાં થઈ રહી છે સારવાર

સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર હાલમાં ડિપ્રેશન સામે સંઘર્ષ કરી રહ્યા છે. પુણેમાં મેન્ટલ હેલ્થ કેર સેન્ટરમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. પરિવાર અને મિત્રો સતત તેમની સાથે ઉભા રહી તેમને ફરી સામાન્ય જીવન તરફ પાછા લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

| Updated on: May 07, 2026 | 4:55 PM
Share
સચિન તેંડુલકર સાથે ડેબ્યૂ કરનાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર સલિલ અંકોલાની હાલની સ્થિતિને લઈ ક્રિકેટ જગત ચિંતામાં છે. તેમની પત્ની રિયાએ જણાવ્યું કે ઓક્ટોબર 2024માં માતાના અવસાન બાદ સલિલ ખૂબ જ એકલા પડી ગયા હતા. સતત બીમાર રહેતા અને માનસિક તણાવમાંથી બહાર આવી શકતા ન હોવાથી તેમણે સારવાર લેવાનો નિર્ણય કર્યો છે.

1 / 7
તેમની પત્ની રિયાએ જણાવ્યું કે ઓક્ટોબર 2024માં માતાના અવસાન બાદ સલિલ ખૂબ જ એકલા પડી ગયા હતા. સતત બીમાર રહેતા અને માનસિક તણાવમાંથી બહાર આવી શકતા ન હોવાથી તેમણે સારવાર લેવાનો નિર્ણય કર્યો છે.

2 / 7
રિયા અંકોલાના જણાવ્યા અનુસાર, સલિલ હાલમાં પુણેમાં સારવાર લઈ રહ્યા છે. તેઓ દરરોજ કસરત કરી રહ્યા છે અને ધીમે ધીમે સ્વસ્થ બની રહ્યા છે. પરિવારને વિશ્વાસ છે કે સલિલ ફરીથી પોતાના પહેલા પ્રેમ ક્રિકેટ તરફ પરત ફરશે.

3 / 7
સલિલ અંકોલાએ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. લગભગ બે દાયકા પહેલા તેઓ દારૂના વ્યસન સામે લડવા માટે રીહેબ સેન્ટરમાં પણ ગયા હતા. જોકે આ વખતે તેમની સમસ્યાનું મુખ્ય કારણ ડિપ્રેશન હોવાનું પરિવાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રિયાએ કહ્યું કે સલિલે ઘણા વર્ષો પહેલા જ દારૂ છોડ્યો હતો.

4 / 7
ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો સલિલ અંકોલાએ 1989માં કરાચીમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ જ મેચમાં સચિન તેંડુલકર અને વકાર યુનિસે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

5 / 7
સલિલે પોતાની એકમાત્ર ટેસ્ટમાં બે વિકેટ ઝડપી હતી, જ્યારે 20 વનડેમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી. ચિન ટ્યુમરની સમસ્યાને કારણે સલિલ અંકોલાને માત્ર 28 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી હતી.

6 / 7
ત્યારબાદ તેમણે અભિનય ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો અને અનેક ટીવી સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેમને ત્યાં ખાસ સફળતા મળી નહીં. બાદમાં તેઓ કોમેન્ટ્રી અને પસંદગીકાર તરીકે ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. (PC: Salil Ankola Instagram)

7 / 7

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને કચડી નાખ્યું, કાવ્યા મારનની ટીમ બની નંબર 1

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">