AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશી સાથે પંગો લેવાનું શ્રીલંકન ખેલાડીને ભારે પડ્યું, મેચ રેફરીએ કરી કાર્યવાહી

ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચેની ત્રિકોણીય શ્રેણીની મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડી વચ્ચે થયેલી બોલાચાલી ભારે ચર્ચામાં રહી હતી. હવે આ મામલે મોટો નિર્ણય સામે આવ્યો છે. આશંકા હતી કે વૈભવ સામે કાર્યવાહી થઈ શકે, પરંતુ મેચ રેફરીએ અલગ જ નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.

| Updated on: Jun 16, 2026 | 8:19 PM
Share
ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચ બાદ થયેલા વિવાદ પર હવે સત્તાવાર નિર્ણય આવી ગયો છે. આ ઘટનામાં ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી નહીં, પરંતુ શ્રીલંકાના ખેલાડી વિશેન હલંબગે સામે કાર્યવાહી કરવામાં આવી છે.

1 / 5
મેચ દરમિયાન અને ત્યારબાદ વિશેન હલંબગેએ વૈભવ સૂર્યવંશી પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. આ કારણે બંને ખેલાડીઓ વચ્ચે વાત વધી ગઈ હતી અને ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી.

2 / 5
મેચ રેફરીએ સમગ્ર ઘટનાની સમીક્ષા કર્યા બાદ વિશેન હલંબગેને દોષિત માન્યો હતો. આ સમગ્ર વિવાદમાં શ્રીલંકન ખેલાડીની ભૂમિકા વધુ જવાબદાર હોવાનું માનવામાં આવ્યો છે. જયારે વૈભવ સૂર્યવંશીને કોઈ સજા નથી થઈ.

3 / 5
આ મામલે શ્રીલંકાના સિનિયર વિકેટકીપર નિરોશન ડિકવેલાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, ડિકવેલા વૈભવ સાથેના વિવાદમાં સીધા સામેલ નહોતા અને તેમણે બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

4 / 5
વૈભવ સૂર્યવંશી માટે આ નિર્ણય મોટી રાહત સમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના પર પ્રતિબંધ અથવા ડિમેરિટ પોઈન્ટ લાગવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તે આગામી મેચમાં નિરાંતે રમતો જોવા મળશે. (PC:PTI/X)

5 / 5

Breaking News: વરસાદ નહીં, હવે 45°Cની ગરમી કરશે ખેલાડીઓની કસોટી, જાણો બીજી ODIમાં કેવું રહેશે હવામાન

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">