Axar Patel Marriage: કોણ છે અક્ષર પટેલની પત્નિ મેહા, જમણાં હાથ પર ત્રોફાવ્યુ છે ખાસ નામ

કેએલ રાહુલ બાદ હવે ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડીએ લગ્નના બંધને બંધાયો છે. ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્ન કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:58 PM
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલે તાજેતરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ અક્ષર પટેલે પણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યો છે. અક્ષર પટેલે ગુરુવાર, 26 જાન્યુઆરી એ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. અક્ષર પટેલે 20 જાન્યુઆરી 2022 એ પોતાના જન્મદિવસે મેહાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ અને હવે બરાબર એક વર્ષ બાદ બંનેએ સાત ફેરા ફરી લીધા છે.

1 / 5
સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેની પત્નિ વિશે લોકો ખૂબ ઓછુ જાણતા હશે. આપને બતાવી દઈએ કે, મેહા પટેલ વ્યાવસાયીક રીતે ડાયેટિશિયન છે. મેહા અને અક્ષર લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા.

2 / 5
અક્ષર પટેલની પત્નિ મેહાએ તેના જમણા હાથ પર ખાસ ટેટૂ ત્રોફાવ્યુ છે. મેહાએ સ્પેશિયલ ટેટૂમાં અક્ષર પટેલના નામના પ્રથમ ચાર અક્ષરને પોતાના હાથ પર લખાવ્યા છે.

3 / 5
અક્ષર પટેલના લગ્ન નડિયાદ નજીક યોજવામાં આવ્યા હતા અને જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
મેહા સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ રહે છે અને તે અવારનાર વિડીયો અને ફોટો પણ શેર કરતી રહે છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">