AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs PBKS : યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લેતાની સાથે જ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી બહાર કરી દીધો, અચાનક લીધો આ નિર્ણય

યુઝવેન્દ્ર ચહલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. જોકે, આ શાનદાર પ્રદર્શન બાદ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી જ બહાર કરી દીધો હતો. એવું શું થયું કે પંજાબે ચહલને ટીમની બહાર કર્યો, જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Apr 30, 2025 | 10:49 PM
Share
યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર પોતાના કરિશ્માઈ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચાર વિકેટ લીધી. ચહલે હેટ્રિક પણ લીધી હતી, પરંતુ આ પછી પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી જ બહાર કરી દીધો હતો.

1 / 5
હવે તમે વિચારતા હશો કે પંજાબ કિંગ્સે આ નિર્ણય કેમ લીધો? આખરે ચહલ સાથે આવું કેમ થયું? વાસ્તવમાં આ પાછળનું કારણ પંજાબની બેટિંગને મજબૂત બનાવવાનું હતું. પંજાબે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ પ્રભસિમરન સિંહનો ટીમમાં સમાવેશ કર્યો હતો. પ્રભસિમરન ઈમ્પેકસ પ્લેયર તરીકે પંજાબ તરફથી ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો.

2 / 5
પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ પર 18 કરોડ રૂપિયાનો દાવ કેમ લગાવ્યો હતો, તેનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ચહલે આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલને બોલ આપવામાં આવ્યો અને આ ખેલાડીએ કમાલ કરી હતી. ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લીધી, સાથે જ 6 બોલમાં 4 વિકેટ પણ ઝડપી હતી.

3 / 5

4 / 5
ચહલે પોતાના IPL કરિયરમાં બીજી વખત હેટ્રિક લીધી હતી. ચહલની હેટ્રિકના દમ પર પંજાબે ચેન્નાઈને 20 ઓવર પણ રમવા દીધી ન હતી અને ટીમ 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં પંજાબ કિંગ્સ સારું પ્રદર્શન કરી રહી છે. આ વર્ષે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચશે એવી શક્યતા છે. પંજાબ કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">