AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane Net Worth: રહાણે છે કરોડોની પ્રોપર્ટીનો માલિક, જાણો તે વાર્ષિક કેટલી કમાણી કરે છે

આજે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણેનો જન્મદિવસ છે, ચાહકોથી લઈને ક્રિકેટરો સુધી દરેક તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. મહારાષ્ટ્રના આશ્વી-કેડી ગામમાં જન્મેલા રહાણેએ મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:21 PM
Share
રહાણે મુંબઈના ડોમ્બિવલીથી પોતાની ક્રિકેટ સફરની શરૂઆત કરી હતી. બાદમાં ટીમ ઈન્ડિયાનો સભ્ય બન્યો અને અનેક મેચમાં જીત પણ મેળવી. આવો જાણીએ રહાણેની પ્રોપર્ટી અને વાર્ષિક આવક વિશે.રિપોર્ટ અનુસાર, અજિંક્ય રહાણેની કુલ સંપત્તિ 9 મિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ છે. તે ભારતીય રૂપિયામાં લગભગ 65 કરોડ છે. રહાણેની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી એવી કમાણી કરે છે.

1 / 5
અજિંક્ય રહાણેની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. તે વિશ્વભરમાં સૌથી પ્રતિષ્ઠિત રમતવીર પણ છે. તે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્રિકેટ મેચો અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી પૈસા કમાય છે. અજિંક્ય રહાણેને સીએસકેને તેની બ્રેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયામાં ખરીદ્યો હતો

2 / 5
રિપોર્ટ અનુસાર, રહાણે એક મહિનામાં 50 લાખથી વધુની કમાણી કરે છે, તેની વાર્ષિક આવક 6 કરોડથી વધુ છે. BCCI એ રહાણે સાથે ગ્રેડ B નો વાર્ષિક કરાર કર્યો છે. આવી સ્થિતિમાં તેને બોર્ડ તરફથી 3 કરોડ રૂપિયા મળ્યા. તે જ સમયે, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી એક વર્ષમાં લગભગ 1 કરોડ રૂપિયાની કમાણી પણ કરે છે.

3 / 5
તેની અત્યાર સુધીની કારકિર્દીમાં રહાણેએ 82 ટેસ્ટ મેચોની 140 ઈનિંગમાં 38.52 અને 50ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 4931 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 12 સદી અને 25 અડધી સદી પણ ફટકારી છે.   રહાણેએ 90 વનડેમાં 2962 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 24 અડધી સદી અને 3 સદી ફટકારી છે. રહાણેએ ટી20 ઈન્ટરનેશનલમાં 20 મેચમાં 375 રન બનાવ્યા છે.

4 / 5
સ્થાનિક ક્રિકેટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે રહાણેને 2011માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમમાં તક મળી હતી.તેણે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતેની તેની પ્રથમ વન-ડે મેચમાં ઓપનર તરીકે 40 રન બનાવ્યા હતા. જોકે, તેણે ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોવી પડી હતી. તેણે માર્ચ 2013માં દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની તેની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણે 2 ઇનિંગ્સમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. (All photo: Ajinkya Rahane's Instagram)

5 / 5
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">