આંખોની રોશની સુધારવા માટે આ શાકભાજીનું કરો સેવન, રોજ એક ખાવાથી આંખોના નંબર ઉતરી જશે!

ફોનના સતત ઉપયોગ અથવા સ્ક્રીન પર કામ કરવાને કારણે મોટાભાગના લોકોને જલ્દી આખોના ચશ્મા આવી જાય છે, આવી સ્થિતિમાં આંખો નબળી પડવા લાગે છે. તમે આ શાકભાજીનું સેવન કરીને આંખોની રોશની સુધારી શકે છે. આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે તેના માટે પણ આ શાકભાજીનું સેવન કરી શકો છો.

| Updated on: May 04, 2024 | 12:57 PM
આજકાલ નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે, આવી સ્થિતિમાં તમે લીલા મરચાનું સેવન કરી શકો છો.

1 / 7
બાળકોને નાની ઉંમરથી જ આંખ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. મોટાભાગના બાળકો બાળપણથી જ ચશ્મા પહેરે છે.

2 / 7
આંખની સમસ્યાઓથી બચવા માટે તમારે દરરોજ તમારા આહારમાં એક લીલા મરચાનો સમાવેશ કરો.

3 / 7
લીલા મરચામાં વિટામિન A અને C મળી આવે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

4 / 7
લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખના કોષોને નુકસાનથી બચાવવામાં ઘણી મદદ કરે છે.

5 / 7
લીલા મરચામાં કેપ સાઈન હોય છે જે આંખની બળતરાથી રાહત આપે છે અને રોગોને મટાડે છે.

6 / 7
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

7 / 7

Latest News Updates

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન

ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી

ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ

ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા

ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા

આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ

ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે

g clip-path="url(#clip0_868_265)">