Tata Motorsને પાછળ છોડી આ બની ભારતની બીજી સૌથી વેલ્યૂએબલ Auto Company, 1st નંબર પર કોણ છે?
આ ઓટો કંપનીના શેરે છેલ્લા 12 મહિનામાં શાનદાર વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તે 112 ટકા ચઢ્યો હતો. વર્ષ 2024માં અત્યાર સુધીમાં આ શેરે 72 ટકા વળતર આપ્યું છે. આજે ટ્રેડિંગ દરમિયાન આ શેરે 2945 રૂપિયાની 52 સપ્તાહની હાઈ સપાટી બનાવી હતી.
Latest News Updates
Most Read Stories